Book Title: Samkit Sar
Author(s): Jethmalji Swami
Publisher: Nimchand V Hirachand Kothari

View full book text
Previous | Next

Page 166
________________ ર સમકતસાર. કરણી ત્રીવ ત્રીવેધે કરવાના પચખાણ છે, ને મહીયા શબ્દ તે ભાવપુજી કહી છે. જે પુજને ભગવંત સરકારે છે તે કરવી કહી છે. અને ફુલથકી ભગવંતની પુજા ગણધરે બતાવી હોય તે પાંચ અભીગમ સાચવતાં સચીત વસ્તુ સમોસરણમાં આસ્થાની ના કેમ કહ? તે વિચારજો. C0C0 ३५. छकायना आरंभ निखेद्यानो आळावो. થી આચાગને પ્રથમ સુતબંધે સસ્ત્ર પરીના અધ્યયને છ ઉદેસા છે, તેમાં છકાયને આભ નિખે છે તીહાં એમ કહ્યું છે કે, तथ खलु नगवया परीना पवेवेइ इमस्स चेव जीवीयस्स परिवंदणा२ माणण ३ पुयणाए४ जाइ मरण मोयणाए५ दुख पडीघायहेउ६॥ અર્થ-ત. ત્યાં (કર્મબંધનના કારણને વિષે). અ. નિ. ભ. ભગવંત. ૫. જ્ઞાનબુદ્ધિીયે. ૫. હીંસાયે કર્મબંધ, દયા કરે નિર્જરા. એ પ્રજ્ઞા કહી. ઈ. ઇણેચે. પુણે. જી, જીવતવ્યના અર્થ ૧.પ. પ્રસંસાને અ૨. મા. માનવાને અર્થે ૩. પુ. પુજા સલાઘા પામવાને અર્થે ૪. જા. જન્મ. મ. મરણ. મો. મુકવાને અર્થ ૫. ૬. સંસારી દુ:ખ. ૫. ટાળવાને અર્થે ૬. એ જ કારણે છકાયો આરંભ કરે છે તેને એ ફળ લાગશે જે, તં તે પ્રયાણ તે ગોgિ કહેતાં તે પૃથ્વીના આરંભ તે પુરૂષને અહીંતને અર્થ હૈઈ તે આરંભ તેને બોધબીજ અણપામવાને અર્થ હિય. અહીતના કારણુ થાસે. અબોધી તે મીથ્યાતને કારણે થાશે. વળી एस खलु गंथे १ एस खलु मोहे २ एस खलु मारे ३ एस खलु नी{ી છે કહેતાં એ પૃથવીને આરંભ, નીચ્ચે કર્મબંધનું કારણ ૧, એ નીચ્ચે અજ્ઞાનપણાનું કારણ ૨, એ નીચે અનંત મરણનું વધારનાર ૩, એ પૃથ્વીને આરંભ નીચ્ચે નરકનું કારણ ૪. એ છે કારણની હીંસા કહી. તમે ધર્મહિત હીંસા કરો છો તે છે કારણ માહ છે કે બાહિર છે? સાતમું કારણ તે હીંસાનું ભગવંતે કહ્યું નથી.

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196