________________
સમકતસાર, પણ ચેઈ નામ મુળગેજ નથી. એ ત્રણ શબ્દ અરીહંતજ. જે ચૈત્ય શબ્દ પ્રતિમાની નેશ્રાય હેય તે ચમરેંદ્રના ભવનમાં સાસ્વતી હતી. ત્રીછે
કે, દીપ, સમુદ્ર પણ સાસ્વતી પ્રતિમા હતી, ઊંચું મરૂપતિ પ્રમુખે તથા સુધર્મવિમાને સીાયતનમાં નજીક હતી તેને સરણે કીમ ન ગયો? પ્રતિમાની નિશ્રાય કરી નહીં.
૨૮. વળી ઉત્તરાધ્યયને વનવૃક્ષને પણ ઐય ક. અધ્યયન નવમે ગાથા નવમીના પહેલા બે પદમાં મિત્રાવરૂપવછે || તિથછાયમનોરમે કહેતાં મીથીલા નગરીને વિષે ઉદ્યાનમહિ વૃક્ષ હતિ, સીતળ છાંયા છે જેહનો તેવ, મનને રમણીક તથા ઉત્તરાધ્યયન રમે બીજી ગાથાના ચેથા પદમાં મંડી છરો વેદ કહેતાં મંડી કુક્ષી નામા વનને વિષે.
૨૯. નાગવંત માટે જક્ષને પણ ઐય ક. વિવાઈમાં પુર્ણભદ્રર્થતરનું સ્થાનક છે. सचे सचोवाए बहु जणस्स अचणिजे वंदपीजे पुजणिजे सक्वारणिजे कल्लाणं मंगलं देवयं चेइयं पजुवासणिजे ॥
અર્થ–સ. સાચા છે. સ. સાચો. ૫. ઉપાય છે. બ. ઘણા. જ. લિકને. અ, અરચવા જોગ્ય છે. વ. વાંદવા યોગ્ય છે. પુ. પુજવા યોગ્ય છે. સ. સત્કાર કરવા યોગ્ય છે. ક. કલ્યાણકારી. મ. મંગળકને કરણહાર. દે. પ્રત્યક્ષ દેવરૂપ. ચે. દેવતાની પ્રતીમા. ૫. સેવા કરવા યોગ્ય. ૩. આરંભને ઠામે પ્રતિમાને પણ ચૈત્ય કહ્યા છે.
૩૧ પુત્રી રાંતિ મંતવૃપિયા કહેતાં પૃથ્વીકાયને હણે માઠીબુદ્દીવાળા તથા પાચમે આશ્રવારે ઐય પરગ્રહમાં કહ્યા તીહાંતથા પાંચમે સંવરકારે પ્રતિમા જેવી નથી ત્યાં એ ત્રણે કામે પ્રતિમાને ય કહ્યા. ૩૨. દેવકમાં વૃક્ષ કહ્યાં છે. તે પ્રતિમા નીશ્ચત છે તે માટે.
એમ સીદ્ધાંતમાં ચૈત્ય શબ્દ ઘણા કામ કર્યો છે. પછે જેવા કામ હિવે તેહવા “એય શબ્દનો અર્થ જાણો.