________________
- ઉપર
સમકતસાર,
અર્થ–સં. સંઘ કરીને કા કાલાએ કરી. ત. તમહીજ અવી. વલી. ઉ. ઉપધીને સંધરે થયો હોય તેવારે શીષ્ય એમ કહે. ખ. ખમે. અ. અપરાધ. મે. માહરે વ. વલી કહે નહીં કરૂં બીજીવાર છે. એ સંધાદીક આવીનય. તિ. વલી.
એમાં ઉપગરણને તથા આચાર્યને પગથકી સંઘટયા તીવારે ઈમ કહે, ખમે માહ અપરાધ હવે હું નહીં કરું એ લેખે ઉપગરણ, પાટ, સીજ્યા, સંથારે, થાપનાની આસાતના ટાલવી કહી છે. તે ઉત્તર એ ગાથામાં તે સત્ય કહ્યું છે, જે ઉપગરણ આચાર્યની નિશ્રામાં છે. છમ શરીર પ્રયોગ પરણમ્યા પુદગલ છે તમ ઉપગરણ પણ પ્રયોગ પરીણમ્યા છે. તેહના ભાગમાં આવે છે. આચાર્ય ભાવનીએપે છે, તમ ઉપગરણ ભાવ નખેપાના ભેગના છે શરીરની પરે. વળી કહ્યું અમે અપરાધ્ધ વળી નહીં કરું, એ આચાર્યથકી પ્રતક્ષ વચન છે ઉપગરણ અચેતન ખમાવ્યો ને વાલે હું જાણે? એ ઉપગરણની અસાતના ટાલી તે આચાર્ય સહીત ઉપગરણની અસાતના ટાલી છે. એ થાપના કહેવાય નહીં. થાપના તો કહીએ, જે આચાર્ય તે ગયા અને તેના ઉપગરણની પછે અસાતના ટાલે તે થાપના કહીયે, પણ આચાર્યના સયણ, આસણ શીબે ન ભોગવે, અસાતના લાગે તે માટે. પછે આચાર્ય વિહાર કર્યા કેડે તહજ સયણાસણ શીષ્ય સુખે ભેગવે. છમ ચંપાનગરીયે બાગમાં પ્રથવીશીલાપટ છે તે ઉપર ભગવંતે બેસીને ઉપદેશ દીધે. એ વિવાદ સુલમાં કહે છે. પછે ભગવંતે વિહાર કીધે પછે તેથી જ પૃથ્વી સીલાપટ ઉપર ગામ, સુધર્મ સ્વામી સમોસ તે બેઠા કે ન બેઠા? જો ન બેઠા હૈયા તે ઉપગરણની અસાતના ટાલી કહીયે, અને બેઠા તીવારે તે ભગવંતની ભાવ નીખેપાની અસાતના ટાલી કહી. ઈમ આચાર્યના ઉપગરણની પણ જાણજે. તથા તમારે મતે ઉપગરણની, થાપનાની, મિરાના પગલાં થાપ્યા હોય તેહની અસાતના ટાલવી કહે છે. એ લેખે તે ગુરૂના છાંયડાની છાયા પડે છે, તે ઉપર પણ પગ દે ન ઘટે, જે છાયા ગુરૂની ઠહરી તે માટે. તથા ગુરૂ કે શીષ્ય ચાલતો હોય તેહને ગુરૂના પગના છાંયા પડ્યા તે ઉપર પણ પગ દે ન ઘટે. જે મુવા ગુરૂના પગલાં પુજે છો, તે છેવતા ગુરૂના પગલાની તે આસાતના ટા, પણ એટલે વીક નથી.