Book Title: Samkit Sar
Author(s): Jethmalji Swami
Publisher: Nimchand V Hirachand Kothari

View full book text
Previous | Next

Page 147
________________ સમકિતસાર, ૩૭. દસ વિકાલીક પાંચમે અધ્યયને સાધુને વસ્યાને પાડે જાવા નીછે. પ્રકરણે કહે થુલીભદ્ર વસ્યાને ઘરે માસો કી. તે સુત્રવિરૂદ્ધ ૩૮. ભગવંત ગર્ભથી સાહરતાં આચારગે કહ્યું કે તારી માને નાઅને કલ્પસૂત્રમાં કહ્યું જે તારી મા નો કાળ. એ વિરૂદ્ધ ૩૯, ઘણે સુત્રે કહ્યું છે જે મંઆહાર તે નારીને કારણ તથા સાધના બીરદ કહ્યાં. વિવાઈ, પ્રશ્નવ્યાકરણે ત્યાં મન મનાતો કહ્યા. અને ભગવતીની ટીકામાં કર્કટ મસ શબ્દ કુર્કટને મંસ, મંજાર મંસ જે. શ્રયમાંણહીજ અર્થ સદ ભગવત મસ આહાર કર્યો કહે એ સુત્રવિરૂદ્ધ ૪. આચારગે મંતવ વ મછવ૮ તીહાં મંસ અર્થ કરે તે વિરૂદ્ધ ૪૧. સુત્રમાં કમ મંસ નિખેદ છે તમ મદીરા પણ નીખેધ છે, અને જ્ઞાતા પાંચમે સેલંગરાજ રૂપીયે મપાન કી એમ અર્થ કહે તે સુત્ર વિરૂદ્ધ ૪૨. સુત્રમાણે મનુષ્યને જનમ એકવારે એક જેનીથી હવે તો પ્રથક જણને હવે કશે અને પ્રકરણ મથે સગરચક્રીને સાઠ હજાર બેટા, એકવાર જન્મા કહે છે. એ સૂત્રવિરૂદ્ધ. ૪૩. સુત્રે કહ્યું સાસ્વતી પૃથવીને દળ ઉતરે નહીં, અને પ્રકરણે કહે દળ સાગર પુત્રે તેઓ ભવનપતિના ઘરમાં ગંગાને પ્રવાહ ચાલ્યા તે વિરૂદ્ધ ૪૪. સુત્રમાણે આચાર્ય, ઉપાધ્યાય, તર્યકરની તેત્રીશ અસાતના ટાલવી કહી. અને પ્રકરણમાં પ્રતિમાની ચેરાસી અસાતના કહે એ વિરૂદ્ધ. ૪૫. ઉપવાસમાં પાણી વિના બીજે દ્રવ્ય ખાવા ની બેધ્ય છે. અને પ્રક રણે તમાકુ, હરડે, બહેડા, આંબલીયા, દાડમના છોડ અણહાર કહે તે વિરૂદ્ધ ૪૬. સીદ્ધાંતમાં ભગવંતને વુધા કહ્યા અને કલ્પસૂત્રમાણે નિશાળે ભણવા મુકયા કહે એ સુત્રવિરૂદ્ધ. ૪૭. સુત્રમાં હાડની અસઝાઈ કહી છે અને પ્રકરણમાં હાડકાના થાપનાચાર્ય થાપે છે એ શુત્રવિરૂદ્ધ ૪૮. સુત્રપન્નવણામાં બીજે પદે આઇસેજનની પિલાણમાં વાણવ્યતર રહે છે ઈમ કહે. અને પ્રકરણે એસીજનની પોલ બીજી કહે તે વિરૂદ્ધ. ૪૯. જનમારગી છવ નરક જાવાને નામે પણ ભય પામે છે. અને પ્રકરણે કહે કે કોણક રાજા સાતમી જોવા માટે કામ રતન કર્યા તે કાણીકરાજા સમદીષ્ટી જીનવનને જાણ ને તેરમો ચક્રી કીમ થાશે? થાવાની હું કામ કરે ? એ સુત્ર વિરૂદ્ધ

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196