________________
સમતસાર,
क्षिणा परोतरासुत्रिणी द्वादशापिचैकैकदेवाद्विष्टतानिति इतिस्छानगंटत्तौ.
મુલ સુત્રે ચાર કુટ કહ્યા, વૃતિ મળે બાર કુટ કહ્યા. તે મધ્ય ચાર દીસીના ચાર ફટ મધ્યે ભવનપતિની દાઢા બાર કુટ વીદીશના કહ્યા, તહાં પણ એક એક દેવતાને વાસ કહ્યું, પણ સીદ્ધાયતન માનખેત્તર પતિ ન કહ્યા, તે સહાયતન કુટમળે ન હવે એણે શુને માનખેત્તર પતિ પ્રતિમા મુલથી જ નથી તે પ્રતિમા વાંદી કીહથકી?
૨. વલી રૂચક પર્વત પણ ચાલીશકુટ દીશાકુમારીના કહ્યા છે. સીદ્ધાંત જંબુદ્વિપ પન્નતી માહિ પણ સીાયતનકુટ રૂચક જિપે સીદ્ધાંત માહ કહ્યું નથી, તે રૂચકદિપે પ્રતિમા કીહથી વાદી?
૩. વલી નંદીશર દિપે પ્રતિમા કહી છે, તે પણ નંદીશર દિપને સભભુતલાને વિષે તે નથી કહી. અંજનગીરી પર્વત રાસી હજાર જોજન ઊંચે છે. તે ઉપર ચાર સીક્રાયતન છે તહાં તે જંઘાચારણ, વિદ્યાચારણ, ગયા નથી કહ્યા. ને તમે એમ જાણો છો જે પ્રતિમા વદી છે તહીં. વેવા? વૈત એ પાઠ ઉપર કહે છે, પણ જે પ્રતિમા વાંદી પુછ હોત તો પ્રયક્ષપણે વંદ૬ નમંત પાઠ જોઈ એ વદે શબ્દ તે ગુણગ્રામ કરવા અને નમસ; સબ્દ નમસ્કાર કરે તે તે નમત સબ્દ તો છેજ નહીં. વલી વૈદ્રમાં નાનાં દસવીકાલીક પાંચમે અધ્યયને બીજે દિસે કહ્યો છે જે, ગુણગ્રામ કરતોથકો સાધુ ગૃહસ્થ પાસે જ નહીં. એ સાખે વંદ સબ્દ ગુણગ્રામ કરવાનો અર્થ છે. જે પ્રતિમાને પ્રત્યક્ષ દેખી હવે તે નમંત; સબ્દ કામ ન કહે તથા વૈરૂત્ય વંટળાં નથણું કામ ન કહ્યું અને તમે એમ કહે છે જે ચેઈ સબ્દ પ્રતિમા નથી તે ચેઈ શબ્દ શું વાઘે? તે ઉત્તર. સાધુની એ રીતી છે જે, આહાર, નિહાર, વિહાર કાર્ય કરી આવે ઠેકાણે આવી બેસે તેને સમોસરણ સમાસ કહીએ. અને ઇરીયાવહી પડીકમે તે ઇરીયાવહી :પડીકમતાં લેગસ કહે, તે લિગમ્ય ભણે શીવીતરાગના ગુણ છેહીજ તેહીજ ઐય સબ્દ અરીહંતને વદે એ પરમાર્થ. ઘણા જેવંતા ન કેવલી વાંવા તે માટે બહુ વચને રૂા. બહુ વચને વાંધા કહીએ. ઈહાં લોગસ કહીતાં પ્રતિમા વિના ઘણું અરી