________________
સમકિતસાર,
વ્યા બીબ વદે, એટલું ટીકામાં ઘાલ્યું તે કથા મુલસુત્રના શબ્દ ઉપરે? તમ ટીકામાં અને ગ્રંથમાં જેટલા અર્ધ સીકતથકી મીલતા હવે તે પ્રમાણ પણ ટીકા તથા અનેરા ગ્રંથ માનતાં સુત્રનો અર્થ વિઘટે તે ગ્રંથ અપ્રમાણ થાય. સીદ્ધાતના શબ્દ વિના ટીકામાં જે અર્થ ફેલાવ્યો તને ધણી કોણ? વળી ટીકા તે અર્થગમ છે ઈમ કહે છે, તે વાત ખરી છે, પણ મુળ શબ્દ હવે તેની તે ટીકા ખરી, પણ સીકાંતમાં મુળો શબ્દ નહીં તે ટીકામાં અર્થ કહાંથી આવ્યો?
વળી મુળસુત્ર તે ભગવંતના વારાના ગણધરના કર્યા છે તે પછે કાળપ્રભાવ ઘટ્યાં છે, પણ જે રહ્યાં છે તે શુદ્ધ છે. પણ આગલી વારાની ટીકા કોઈ કેમ રહી નથી, ને આચાર્યને નવી જોડવી પડી તે માટે આગે વૃતિ, ચુર્ણ પુર્વ હતી કે ન હતી, સર્વ નવીજ થઈ છે
આચારગની, સુગડાંગની વૃત્તિ, સીલગાચાર્યો કીધી, સેખ નવ અંગની વૃત્તિ અભવ્યદેવસુરે કીધી. નંદી, અનુગદ્રારની વૃત્તિ મલયાગીરી આ ચા કીધી, દસવિકાલીકની ટીકા હરીભદ્રસુરે કીધી, આવસ્યકની વૃતિ ભદ્રબાહુયે કીધી તે પુર્વકાળની ટીકા એકહી તુમારે સાખ ભરવા કીમ ન રહી?
હવે સીકાંત ગણધરકૃતથકી વૃયાદી પ્રકરણમાં કેટલાક પાઠ, અર્થ વિરૂદ્ધ પડે છે. તે માનતાં સુત્રની અસાતના થાય છે, તે કેટલાક બેલ નીચે લખે છે.
૧. ઠાણાંગસુત્ર મધ્યે સનતકુમાર ચી અંતીયા કરી મુકિત ગયા કહ્યા. અને આવશ્યકનીતિ મણે ત્રીજે દેવલોકે ગયા કહે છે, ઠાણાંગની ટીકા મળે પણ ત્રીજે દેવકે ગયા કહે છે એ સુત્રવીરૂદ્ધ
૨. ઉવાઈ ભગવતી, પન્નવણામાં કહ્યું પાંચસે ધનુષ્યની અવગાહણથી ઉપર હવે તે ન સીઝે. તેને જુગલી કહે, સંતક વીસમે. અને આવસ્યકનિકિતમાં મરૂદેવા સવા પાંચસે ધનુષનાં સિદ્ધ થયાં કહે છે એ વીરૂ.
૩. સમવાયંગસુત્રમથે ખભદેવ, ભરથ, બાહુબળ, બ્રાહ્મીસુંદરી, એ પાંચને સરખે આખો ચોરાસી લાખ પુરવને સુત્રાપાડે કહ્યું. અને આવસકનિકિતમયે કરે છે. ખભદેવ પોતે નવાણું પુત્ર ભરથે વીના અને ભરથના આઠ પુત્ર એવું એકસો આઠ ઉત્કૃષ્ટી અવગાહનાના ધણી એક સમયે સટ્ટા તે ગાથા અવસનિયુકિતની નીચે મુજબ,
उसनो सवस्स सुया।नरहेण विवजियानव