Book Title: Samkit Sar
Author(s): Jethmalji Swami
Publisher: Nimchand V Hirachand Kothari

View full book text
Previous | Next

Page 142
________________ ૧૩૮ સમકિતસાર, नउ।नरहस्सवसया सिद्धा। एगंमिसमयंसे હવે રૂખદેવને બાહુબળ સરખા આઉખાના સાથે કેમ સી એ વિરૂદ્ધ, ૪. મલ્લીનાથરવામને ચારીત્ર અને કેવળકલ્યાણ જ્ઞાતા સુત્ર આઠમ અધ્યયને પિશ શુદ અગીયારસને દીન કશે. અને આવશ્યકનિકિતમયે માગશર સુદ અગીઆર દીને કહે એ સુત્રવિરૂદ્ધ ૫. આવસ્યકનિકિતમાં કહ્યું સાધુ પંચકમાંહી કાળ કરે તે પાંચ પુતળાં ડાભના કરી ભેળાં બાળવાં. અને આજ ગ્રહસ્થ ભલા હવે તે પણ ડાભના નથી કરતા નથી બાળતાં. વૃતિકલ્પસૂત્રમાં તે એમ કહ્યું જે, સાધુ કાળ કરે ત્યારે વાંસની ઝોળી કરી સાધુ વનમાં પરઠીઆવે; दुन्निपदविढषते॥दनमया पूतला कायव्वा। समखितंमत्रइको॥अवढ अनिन्न कायव्वो॥ એ આવસ્યકનિયુકિત પારીઠાવણીયા સમાતની કહ્યું પુતળાં કરવાં. એ સુત્ર વિરૂદ્ધ. એ વચન પુર્વધરનાં ન હોય. ૬ ભગવતીમાં કહ્યું એક પુરૂષને ઉત્કૃષ્ટા પુત્ર હવે તે પૃથક લાખ હવે, પણ અધિકાન હવે. પ્રકરણમાં ભરથને સવા ક્રેડ પુત્ર કહ્યા. એ વિરૂદ્ધ. ૭. ગોસાળો ભગવંતને અપરાધી બે સાધુનો મારણહાર પણ ભગવંત મા તે નહીં પણ મારવાની આજ્ઞા પણ ન કીધી. અને પુલાકનીયઠાની ટીકા તથા સંધાચારની ટીકા મણે કહ્યું જે, संघाइयाणकजे॥चुनीजा चक्कवट्टी सेनं ॥ पीक्रुविउमणीमहप्पा॥पुतायलद्दीसंपन्नो॥ ચક્રવર્તિની સેન્યાસુરવી, વિનુકુમારનીપરે ધર્મઅપરાધીને મારો વિરૂદ્ધ ૮. સુત્ર મળે નારકી દેવતાને અસંઘણું કહ્યા છે, અને પ્રકરણમાં સંઘેણું માને છે એ સુત્ર વિરૂદ્ધ ૮. પન્નવણા તથા ભગવતીમાં પાંચ થાવરને એક મધ્યત્વ ગુણઠાણ કહ્યો. અને કર્મગ્રંથ પ્રકરણે પહેલો બીજો એ બે ગુણઠાણું માને છે તે વિરૂદ્ધ ૧૦. દસવિકાલીક આઠમે અધ્યયને અડાવીસમી ગાથામાં કહ્યું જે,

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196