________________
૧૩૬
સમકિતસાર,
છત્રીસમે માહારક સમુદ્ધાત કરતાં પાંચ ક્રીયા લાગે તે આહારકલમ્બી ફોર્વે તે છદમયપણાની ભુલ.
૧. પુર્વધર માહારકીરી અનતા નીાદમાં પામીયે, અસંખ્યાતા નાકીમાં પામીએ. એ છંદમસ્થપણાની ભુલ
૧૧. દિસારું પુરું ગોસાળાને અંગીકાર કયા શીષ્ય થઇને રહ્યા એ છંદમસ્થપણાની ભુલ.
૧૨. વળી દસવિકાલીક ગ્માને અધ્યયને ગાથા પમી માં કહ્યું જે,
प्रायारं पन्नंत्ति घरं ॥ दिठिवाय महिजग्गं ॥ वइ विखलियं नच्चा ॥ नं तं उवहसे मुणी ॥
અર્થ.- —આ. માચારંગના ભણનાર. ય. વિવાહ પતંતિ. ધ. ધરણહાર. દી. દૃષ્ટિવાદના. આ. ભણનાર સાધુ. વ. વચને કરી. વી. ખલાણાને. ન. જાણીને. ત. તે સાધુને. ન. ઉ. હશે નહીં. સુ. સાધુ.
માચારગ ભગવતીના જાણ, દ્રષ્ટી વાદના ાણુ, વચન ખેલતાં ભુલે તો તેહના હાસ્ય ન કરવા. એટલે ભુલપણે તો છે એ છમસ્થપણાની ભુલ. એ સાખ થકી તે માટે પુર્વધરના વચન, ગ્રંથ, સર્વઘ્ન સમીપે ગણધરના કહ્યા સરખા ન મનાય. અને પુર્વધરને કહ્યા. ગળાનીસંજાતા નોળા વગરીત વગરેમાળા એહવા કહ્યા તે સત્ય, પણ જે જાણ્યા પદાર્થ છે કેવલી ભાખીત અને પુરા ધાર્યા છે ઉપયાગ સહીત બેલતાં જીન સરખાજ કહીયે. વળી હીંસ્યાધીને કહીએ જે. ભગવત નિર્વાણ પછી એક હજાર વશ લગે પુરવના જ્ઞાન રહ્યા, પછી વીછેદ ગયા, સીલગાચાર્ય, અભયદેવસુરી, મલ્યાગીરીસુરી, હરીભદ્રસુરી, એએ ટીકાના કરણહાર ક્યા પુર્વધારી હતા? એટલાને પૂર્વના જ્ઞાન તો ન હતો અને તેહના જડયા વૃત્તિ પ્રમુખ અનેક ગ્રંથ છે તે સીદ્દાંત ખરાબર કામ હવે ? ટીકા તા સુત્રના શબ્દનો અર્થ છે, પણ કીહાં સુલ સુત્રનો શબ્દ ન હેાવે. તીહાં આલઘુલ મતકલ્પનાના ઘાલ્યા હવે તે મકાના સામ જાણવા છમ ચમે સતકે સાતમે ઉદેસે ભગવતે ગૌતમને કહ્યું, જે તાહરે માહરે ઘણા કાળની પ્રીતી છે. ઇહાંથી ચવ્યા એહુ તુલ્ય થાસુ એા અર્થ ટીકામાં પણ એહજ છે, પણ અષ્ટાપદ જા, ભથના કરા