________________
૧૧૮
સમકિતસાર,
पंतिथगराणं परिनिव्वाणंमहिमं करीत्तए॥
અર્થ–પ. પરીનીવૃત મિક્ષ મુહતા. . ની. જે. જંબુકીપ નામા પને વિષે. ભ. ભરતખે. ઉ. રૂષભદેવ. અ. અરીહંત. કે. કેસલીક. તં. તે માટે છતઆચાર છે. અ. એહ અતીત. ૫. વર્તમાન.
અ. અનાગત કાળના. સ. સુધા. દે. દેવતાને ઈદ્ર. દે. દેવતાને રાજા હૈિય તે. તી. તીર્થકરને. ૫. પરીનીવાણુ મ. મહીમા. ક.કરે.
એમ સર્વ ઈન વિચારણું સક્રનીપરે. જે સાક્ષાત જીનના સરીરને મહિચ્છવ જીવ્યવહારમણે કહ્યું છે, તે પ્રતિમાની પુજ ધર્મવ્યવહારમણે કહાંથી થાશે? જન્મમહોચ્છવ, દીક્ષા મહેચ્છવ, નિવાણમહિચ્છ અનેક કોડ દેવતા આવે તે સર્વ જીવ્યવહારમણે ગયા. છતવ્યવહાર જહાં કલે તીહાં સમછી, મીથ્યાદાણી, ભવ્ય, અભવ્યનું શું કારણ કર્યું. અને સકસુરીયાભ દ૬રદેવતા પ્રમુખ સહીત જે ભગવંતને વાંદવા આવ્યા તહાં છતવ્યવહાર ન કા, તે ઈમ જાણજે જે દેવતા જે જે કરતવ્ય કરે નમે થયું, પુજ, જનમમછવ, દીક્ષા મહિચ્છવ, નિર્વાણમાછવ, ડાઢા લેવી, શુભ કરાવવાં, એ સર્વ કામ છતવ્યવહારના છે. જે ધર્મવવસાયના હવે તે મનુષ્ય, શ્રાવક, સમદષ્ટિી, રાજા, શેઠ, સાર્યવાહાદીક કીમ ન કરે?
હીંયાઘરમી કહે છે રૂખભદેવ સ્વામી તથા નવાણુભાઈ મુકિત ગયા તેહના ચિય શુભ ભરવેશ કરાવ્યા ઈમ કહે છે. તે વાત કરી છે. જંબુદીપપવંતીમથે રૂખભદેવને શુભ એક દેવતાયે કીધે ભરસરને નામ પણ નથી. અને ત્રેવીસ તીર્થંકરના શુભ અંકે કીધાં. પિતાના આચાર માટે પણ કઈ મનુષ્ય શ્રાવકે કીધાં નથી. કહ્યાં. વળી ઈસરખે ગર્ભમાં રહ્યા તીર્થકરને મયુર્ણ કીધાં, પ્રતિમા આગળ કીધાં પણ શી. વિત્તરાગને વાંદવા આવ્યા તો સાક્ષાત ભગવંતને નથણું કઈ દેવતાયે ન કીધે તો શું પ્રતિમાથકી ભગવંત ઉતરતા હતા પણ દેવતાને છતવ્યવહાર એવો જ ખ્યાય છે તથા ભગવતી સતક સતરમ ઉસે બીજે કહ્યું જે,
जीवाणंनंते किधम्मठिया अधम्मठिया धम्माधम्मेठिया पुछा गोयमा जीवाधम्मे