________________
૧૩૦
સમકિતસાર, આઉરપચખાણ, મહાપચખાણું. હવે કાલીક સુત્રના ૩૧ નામ. ઉવાધ્યયન. દસાસુતખંધ, વૃતિકલ્પ, વ્યવહાર, નિશીથ, મહાનિશીથ, રૂખીભાત, જંબુપમતી, દ્વીપસાગર પન્નતી, ચંદપન્નતી, ખુડીયાવિમાણપવિભક્તિ, મહલીયાવિમાણપવિભત્તિ, અંગચુલીયા, વંગચુલીયા, વિવાહચુલીયા, અરૂસેવાઈ, વરૂણેચવાઈ ગુરૂવવાઈ ધરણાવવાઈ વસમણવવાઈ વેલધોવાઈ દેવીદાવવાઈ ઉકાણસુર્ય, સમુઠાણસુર્ય, નાગમરીયાવણીયા, નિરયાવલીયા, કખીયા, કાપડ સહ્યા, પુષ્કીયા, પુષ્ફચુલીયા, વહીદસા.
એવં સાઠ. એક આવશ્યક એકસઠ ને બારે અંગ એવ બેહતર તથા તેતર સુત્રના નામ નંદીસુત્રમાં કહ્યા છે. તે માહિથી વીછેદ ગયા તે તે ગયા હમણાને સમયે સુત્ર બત્રીસ છે; તે તે અમે માનીએ છીએ. તે ઉપરાંત હીંસાધરમી આજ પીસતાલીસ આગમ માને છે, તે બત્રીસથકી તેર અધીકાં માને છે. તે મધે દેવંદથઓ, તંદલાલીયા, ગીણીવીજા, મરણવિભક્તિ, આઉરપચખાણ, માહાનીસીથ, મહાપચખાણ, ચંદવીજ. એ આઠના નામ તે નદીસુત્રમાં છે. પણ એ ગ્રંથ મુળગાં નથી. તે કેમ જે મુળગા હિવે તે આચાર્યના કીધા કીમ કહેવાય? આચાર્યના જોડ્યા છે તે માટે છે જેડાણ જાણજે. તીમ દ્વાદશાંગી ભગવંત ગણઘરની કહી થકી છે, તેમાં કેઈ આચાર્યો કર્યા, એવું નામ કઈ સીદ્ધાંતમાં નથી. તે માટે એ આઠ ગ્રંથના નામ તે મુળગાં રહ્યાં, પણ ગ્રંથ આચાર્યો જેડ્યા છે. તીમ માહાનીય નામ તે આગલો છે, પણ આડે આચાર્યો મળીને બળે છે, સેખ સુત્ર તેર માંહીલા રહ્યા તે કોણ? તેના નામ. કચઉસરણપઈ. ભાઈનો, સંથાઈને, છતકલ્પ, પીંડનિકિત.
એ પાંચ નામ તે મુદલ કોઈ મુત્રમાં સાખમાત્ર પણ નથી, તે તેને સુલ જાણીને કીમ પ્રમાણ કી જે. એ સિતાળીસ. વળી મહાસુઠીણભાવના, ચારણભાવના તેયની સગેણં, આસીવિસભાવના, દીઠીવીસભાવના. એ પાંચ સુત્રના નામ વ્યવહારસુત્રમાં છે. એ ૫ અને ૨ પુલા મળી ૭૩ થયાં. વળી ઠાણાંગ દસમે ઠાણે દસ સુત્રના નામ કહ્યાં છે. કર્મવિપાકદશા તે તે વિપાકસુત્ર, ઉપાસગદશા તે ઉપાસગઅંગમાં આવ્યું, અંતગડદસા તે આઠમે અંગજ, અણુdવવાઈદસા તે નવમ અંગ, પ્રવ્યાકરણદશા તે દશમે અંગ, આયાદસા તે દસાસુખધ. ૧ ખંધદસા. ૨ દેગંધીદસા.
દીર્ધદસા. ૪ સંવીયદસા. એ ચારના નામ તથા ગ્રંથ અપ્રસીદ્ધ છે.