________________
સમકિતસાર,
૧૨૦
વિયાવંચ કહાંથી આવી? અને હુવહું શબ્દ કહ્યું, તે એટલા માટે જે ચાર સુત્રે દશ દશ ભેદે વાવંચ કહી. અને અહીં ચઉદ ભેદ કહ્યા તે માટે બહુવહિં કહી. તથા સીંહ અણગારે રેવતીના ઘરથકી બીજેરાપાક આણી આયે, શ્રી ભગવંતને તથા ગણી ગણાવી છેદની વ્યવહારસુત્રમાં વિયાવંચ કહી તે આચાર્ય શબ્દથકી જુદા શબ્દ છે, તે માટે ચઉદ નામમાં એ નામ ન આવ્યાં. તેવારે બહુવિહં કહ્યું. તેમાં સર્વ આવ્યા. હવે ચઉદની વિયાવંચ યાથકી કરે તે પૂર્વે ત્રણ બેલ કહ્યા છે જે તેડવર્લી મેત્ત પણ સરગવાળ એપધ્ય, ભાત, પાણીથકી ચઉદની વૈયાવંચ કરે. તે હવે જુઓ કે એ ઉપથ, ભાત, પાણી પ્રતિમાને યે કામે આવે? અન ખાતી નથી, પાણી પીતી નથી, ઉપષ્ય ઓઢતી, પહેરતી, બીછાવતી નથી. ઈહાં પ્રતિમાની સી વયોવચ કરે તે વિચારી જે.
२५. नंदीसुत्रमा सर्व सुत्रनों नोध तथा प्रकरणना वीरुद्ध. . હીંસાધમી કહે છે તમે તે સુત્ર થોડાં માનો છો જે મધ્ય પ્રતિભા ધડાવવી, ભરાવવી, પુજવી, પ્રતીષ્ટવી, સંઘ કાઢવા વગેરે એવાં કાર્ય કીધે લાભ થાય તે અધીકારના ગ્રંથ છે તે તમે નથી માનતા, પ્રતિમાના
અધીકાર માટે. એમ કહે છે તે ઉત્તર, જંઘાચારણ, વિદ્યાચારણ ૧ સુરીયાભ ૨, બીજે પિલી ૩, ૬પદી ૪. ચેયની યાવંચ કરે ૫, ત્રીશ અતીશય ૬, આણંદ ૭, અંબડ ૮, અમરેંદ્ર ૯, કયબલીકમ્મા ૧૦. એટલે ઠામ તમે પ્રતિમા ઠરાવો છો, તે સુત્ર ભગવતી, રાયપાસેણી, જીવાભીગમ, જ્ઞાતા, અસ્તવ્યાકરણ, સસ્વાયંગ, ઉપાસગદશા. વિવાઈ એ સુત્ર તો અમે માનીએ છીએ. પ્રતિમાની બીકે મુક્યા તે નથી.. એ વાત તમે બેટી કહી જે પ્રતિમા માટે સુત્ર થોડાં માને છે. પણ એમ છે જે નદી સુત્રમાં જે જે સીદ્ધાંતના નામ કહ્યા તે કહે છે. તેમાં પ્રથમ ઉત્કાલીક સુત્રના ૨૬ નામ, દસવીકાલીક, કપાયકપીય, સુલકપસુર્ય, મહાકપાં , ઉ– વેવાઈરાયપ્રસેણી, જીવાભીગમ, પન્નવણા, મહાપત્તવાણા, પમાય પમાય, નદી, અનુગાર, દેદસ્તવ, તંદુલયાલીયા, ચંદ્રવિજ્ય, સુરપન્નતિ, પરસીમંડલ, મંડલપ્રસ, વિજાચારણવિછીય, ગણી વીજા, ઝીણવિભક્તિ, ભરણવિભરી, આયવિસાહી, વૈરાગસુય, સંલેખણ, વ્યવહારકપ, ચરણવિહી,
૧૭.