________________
સમકિતસાર,
૧૩૧ એવ ાસી નામનો સુત્રમાં નામ સાખ પામીએ છીએ, સોળે ચોરાસી કહે છે, પણ ત્રેવીસ નામ તે લાભતાં નથી. તે માંહીંથી જે પુર્વલા ગણધકૃત હવે તેટલા પ્રમાણ છે. સેખના કીધાં તે એકાંત સુદ નહી. સુદ્ધાસુદ્ધમીશ્ર હવે તે સીકાંત સરખા કરી કીમ મનાયે? તીવારે હીંસાધરમી કહે જે જે કેડલા આચાર્યના કર્યા ગ્રંથને સીદ્ધાંત કરી ન માને તે દસવિકાલીકસુત્ર સીયંભવચાર્યની કીધી કીમ માને છે શુત્ર ગણે છે તથંભવ નગરા નાગપોમાં ઢસળેખ પીવુધા એ પાંચમે આરે -
છે. તે ઉત્તરઃ દસવિકાલીક તે ભગવંત થકાની છે. નદીસુત્રમાં સાખ છે. જે પાંચમે આરે થઈ હવે, તે નંદીસુત્ર ચોથા આરાનો તેમાં નામ પહલથી કીમ ઘલાય?
વલી હીંયાધરમી કહે છે કે, પજવણું તે પાટ ૨૩મે સામાચાર્ય થયા તેણે કરી છે, તે પણ શું કરે છે. જે વીશમે પાટે થઈ હવે તે ભગવતી ભગવંતને બાતમની કરી તેમાં પન્નવણાના છત્રીશ પદની ભલામણ કીમ દીધી? જે પછે થઈ છે તે નંદીસુત્રમાં એથેરે નામ કીંમ નોંધાણે? સામાન્ય વિસમૃત અધીકાર કાઢીને લધુરૂપ કીધી છે, પણ ન આલજુલ કાંઈ ઘાલ્યો નથી. તે માટે પણ તે પુર્વેલાં છે. તથા હીંચ્યાધરમી કહે છે, નંદીસુત્ર દેવવાચકને કર્યો છે, એ પણ બેટે કહે છે. નંદીસુત્ર ગણધરકૃત છે. નંદીમધ્યેજ નંદીને નામ છે. નંદીસુત્રને ધરે પંચાસ ગાથા છે, પાંચમા આરાના આચાર્યના નામની એ ગાથા દેવવાચક કૃત છે, પણ નદીસુત્ર તે પુર્વલો છે તથા લઘુસુત્ર નસીથ વિસાખાગણીની કીધી કહે છે, તે પણ અસત્ય કહે છે. નંદીસુ નામ નસીબે છે. ઈમ પુર્વાચાર્યના માન વધારે છે, જે સુત્ર આચાર્યો કર્યા છે તે મૂખા કહે છે.
વળી જતકલ્પગ્રંથને છેદસુત્ર કહે છે, તેનું નામ નંદીસુત્રમાં સાખ માત્ર પણ નથી તેમાં પોતાને મત દ્રઢ કરવાને એહવા પાઠ જેડયા છે, તે કહે છે.
से नयवंतहारुवं समणं वा माहाण वा चेइ घरेगछेजा हंता गोयमा दिने२ गछेजा से नयवं जठ दिने न गछेजा तउ पायछितं हवेजा जयवं किं पायछित्तं हवेजा गोयमा