________________
સમકિતસાર, પુછે તે વસ્તુ તે ધર્મવ્યવસાયમધ્ય ગણશે તો પુસ્તક પુજો વાંચવે એ સ્યામાં ગણી ધર્મવ્યવસાય કહે તેમણે તે શ્રી ઠાકુંગ દસ ઠાણે દસ પ્રકારે ધર્મ કહ્યો છે.
दसविहे धम्मे पन्नत्ते तंजहा गामधम्मे नगरधम्म रठधम्मे पासंडधम्मे कुलधम्मे गणधम्मे संघधम्मे श्रुयधम्मे चरीत्तधम्मे अथिकायधम्मे ॥
અર્થ–. દસ પ્રકારે. ધ. ધર્મ. પં. કહ્યું. તં. તે કહે છે. ગ. ગ્રામ તે લોકનું સ્થાનક તેહને ધર્મઆચાર તે સ્થિતિ ગ્રામ ગ્રામ પ્રતિ જુજુઈ અથવા ગામ ઈદિપ ગ્રામ તેહન. ૧ ન. નગરધર્મ તે નગરચાર તે નગર પ્રતિ જુજુ ૨ ૩. રાષધર્મ તે દેસાચાર. ૩ પા. પખંડધર્મ તે પાખંડીને આચાર. ૪ ક. કુલધર્મ તે ઉગ્ર દીક કુલને આચાર ૫. ગ. ગણધર્મ તે ગ૭ધર્મ ગચ્છાચાર. ૬ સં. સંધધર્મ તે ચતુરવિધિ સંઘ તેહના ધર્મ. ૭ સે. સુતધર્મ તે આચારાંગદી બાદસાગીને ધર્મ ૬રગતી પડતાં જાણું પ્રાણીને ધરે તે ભણી ધર્મ ૮ ચ. ચારીત્રધર્મ તે પાંચ મહાવત ૮ આ. અસ્તિકાયધર્મ તે ધારિતકાયાદીકને સ્વભાવધર્મ. ૧૦
એ વાવી, હથીયાર, પ્રતિમા, ડાઢા, પ્રમુખ પુજ્યા, તે સર્વ કુલધર્મ રીત મળે તે માટે ધક્ષ્મીયે વૈવસાય કહે, પણ કાંઈ કૃતધર્મ શ્રધારૂપ ધરમ નહીં. એ ચારીત્રની કરણીરૂપ પણ ધર્મ નહીં. ચારીને ધર્મ અનુદાન પાલવા વરતીરૂપ, તે તે દેવતાને છે નહીં, અને શતધર્મ તે શ્રધારૂપ, છે, કર્તવ્યરૂપ નહીં, અને કૃતધર્મમધ્ય ઈહ વાવી, હથીયાર, પ્રતિમા, ડાઢા, વૃક્ષ, વાવડી, પુજવા કહ્યા નથી, જે સુતધર્મમળે એવા બેલ પુજવા કહ્યા હિવે તે, મનુષ્ય, રાજદીક શ્રાવકે કેમ ન પુજ્ય શ્રત, ચારીત્ર, ધર્મના . સ્વામી તે મનુષ્ય છે, તે તે પુજતા નથી. તથા સુરીયાભ શ્રી મહાવીર સ્વામી પાસે આવ્યો તહાં પુલ પાણી, વશ્ય, આજણથકી પ્રતિમા પુછ તમ મહાવીરને પુજ્યા કીમ નહીં? પ્રતિમા આગળ કહ્યું છે જે,