________________
સમકિતસાર,
૧૧૭
સેણીમધે. ઇમ જવ શબ્દમથે બારબેલની પુછા ઘણે ઠામે કહી છે, પણ ગણઘર, સાધુ, શ્રાવક, મનુષ્યના મુક્યા નથી. એટલા માટે ઇમ જાણજે જે વિમાનના ધણીપણે પણ બાર બલવાળા ઉપજે છે. તે સર્વ પ્રતિમાને, ડાતાને પુજે છે. તે માટે પ્રતિમા, ડાયાની પુજા સંસારતે જીત આચારમાં જાણી, પણ સુત્ર, ચારીત્રધર્મમયે નહીં
૧૪. વળી હીંસાધરમી કહે છે કે, પ્રતિમાની પુજા દેવતાને ધર્મ ખાતે છે. તને ઉત્તર પ્રતિમા તો ભગવંતના શરીરથકી જુદી છે, પણ સાક્ષાત ભગવંતને શરીર તેહને મહિષ્ણવ દેવતાના આચારમથે કહ્યું છે, તે પ્રતિમાની પુજા ધરમવ્યવહારમણે કયાંથી થશે? તેની સાખ જંબુદીપપન્નતી મળે છપન દિસાકુમારી આવી તી આચાર કહ્યું તે પાઠ.
उपन्ने खलु नो जंबुद्वीवे२ नगवं तिथयरे तं जीय मेयं तीय पच्चुपन्न मणागयाणं अहोलोगं वथवाणं अठन्हें दिसाकुमाणिं नगवई तिथयरस्सजम्मण महिमंकरित्तए:
અર્થ ઉ. ઉપના. પ નીચે. ભ. ભ! ઈતિ આમંત્રણે જે, જબુદીપ નામા દ્રીપને વિષે. ભ. ભગવંત. તિ. તિર્થંકર. તં. તે ભણી. છે. જીઅચાર છે. એ. એ. . અતીતકાળ થ. ૫. હવણ વર્તામાનકાળ છે. અ. અનાગતકાળે થશે. અ. અલકની વસનારી. અ. આઠ દિશાકુમારી. ભ. ભગવંત. તી. તીર્થંકરને. જ. જન્મમોિછવ (મહીસા) ક. કરવાનો અચાર છે.
વળી રૂષભદેવરવમી ની વાણસમયને અધીકારે કહ્યું જે જંબુકીપપન્નતી મધ્ય સકે એમ વિચાર્યું જે
परिनिवुए खलु जंबुद्दीवे२ नरहेवासे उस ने अरहा कोसलीये तंजीयमेयं तीयपचुप्प न मणागयाणंसवाणंदविंदाणं देवराया ती