________________
સમકિતસાર, એ જ્ઞાનની થાયે વૃક્ષને ચય કર્યો. તે જ્ઞાનવંત અરીહંતને તથા સાધુને ચૈત્ય કહીએ તે મધે સ્ય સંદેહ તે માટે જંધાચાર પણ ચૈત્ય શબ્દ વિત્તરાગ, તીર્થંકર, અરીહંત, કેવળજ્ઞાની, પ્રયે વિદ્યા છે. પ્રતિમા વાંદી કહિં તે માંનુત્તર પર્વત પ્રતિમા નથી ત્યાં શું કહેશો? અને પાઠ તે ત્રણે ઠામે સરખા છે, અધિક ઓછો નથી. છતાં પ્રતિમા છે ને છતાં પ્રતિમા નથી તીહાં પાઠ ફેર નથી, તે માટે પ્રતિમા વદી કહે છે તે સુત્ર વિરૂદ્ધ કહે છે.
१६. आणंद श्रावकना आलावानो अर्थ. હીંચ્યાધરમી કહે છે કે, આણંદ શ્રાવકે પ્રતિમા પુછ, વાંદી છે, તે એકાંત જુદું કહે છે. ઉપાસગદાગે અધ્યયન પેલે પાઠ છે તે કહે છે.
नो खलु मे नंते कप्पई अजपनिईय अणउछियाणियावा अणउछियादेवयाणवा अणउछियापरीगहियाणिवा अरीहंतचेइयाइं वंदितएवा नमंसित्तएवा पुवित्रापालवंते बालवित्तएवा संलवित्तएवा तेसिं असणंवा पाणंवा खाइमंवा साइमंवा दाउवा अणुपदाउवा.
અર્થ–ો. નહીં. અ. નિ. મે મુકને ભ. ભગવંત. . . ન કલ્પ. અ. આજ પછી. અ. અન્યતિથિ. અ. અન્યતિર્થિના દેવ. અ. અન્યતિર્થિના ચહ્યા આચર્યા. અ. અરીહંતના ચેષ ભૂટાચારી સાધુ. વ. વાંદવા. ન. નમસ્કાર કરે. આ. બેલાવ. સા. વારંવાર બેલાવો. તે. તેહને. અ. અસન. ૫. પાણી. ખા. ખાદમ સુખડી. સા. સાદીમ મુખવાસ. દા. ગુરૂતે ધર્મની બુદ્ધિએ દેવા. અ, આજ્ઞા કરી દેવરાવે.
ઈમ ભગવંતના મુખ આગલે આણંદ શ્રાવકે અભીગ્રહ કીધે, જે આજ પછી મુજને ન કલ્પ. ૧ અન્યતીર્થ સાયાદીને. ૨ અન્યતિથિ