________________
સમકિતસાર, ધરમી કહે અવધનાણી જનની પ્રતિમા હવે તે નથણું કીમ કહે અવધનાણી મળે તે નમણુના ગુણ કહાંકી. તેનો ઉત્તર અવધનાણી મળે તે માથુણંના ગુણ કહાંકી એ વાત સાચી છે પણ અ
અરિહંતને મુખકોએ અરિહંત કરી જાણ્યા છે, તીર્થકર કરી માન્યા છે, અને નમયુર્ણ પણ કહ્યા છે તે સાખ સુત્રમધ્યેથી લખી છે.
૧. ભગવતી સતક આઠમ ઉદેસે પાંચમે ગે સાળાના શ્રાવક વખણા તાં કહ્યું છે –
इचेतेदुवालस्स आजीविय उवसग्गा अरिहं देवतागा अम्मा पीउसु सुसागा.
અર્થ.-એમ એ બારે આજીવીક ગેસલાના મુખ્ય શ્રાવક કહ્યા. આ. બેસાલાને અરીહંતની કલ્પના કરી અહપણથકી માતા પીતાની સુસુખાના કરણહાર.
અરિહંતની ભકિતના કરણહાર કહ્યા. આણંદવત તેહને મને ગેસાળ અરિહંત છે. એ શ્રાવક ગોસાળાને માથુણું કહે છે કે નથી કહેતા? અરિહંતા જાયા તીહાં નથણું નિયમા થયે. ૨. વળી સતક પંદરમે કહ્યું ગોસળે મંખલીપુત્ર સાવરથિ નગરીએ
अणिणा जिणप्पलावी अणअरहा अरहप्पलावी अकेवली केवलीप्पलावी असवन्नु सव्वनु प्पलावी अजिणे जिणसद्ध प्पगा समाणे विहरई.
અર્થ.-જન નથી તેથી છન છું એવો પ્રલાપ કરે, અરિહંત નહીં અને અરિહંત છું ઇસ પ્રલાપ કરી કહે, કેવળજ્ઞાન નહીં અને મુખ કહે કે કેવી છું, સર્વ પદાર્થને જાણ નહીં અને કહે હું સર્વ પદાર્થને જાણ છું. અજીન થકો જીન છું ઈસે શબ્દ કહેતા કે વિચરે.
અજીન, અણુઅરિહંત, અકેવળી, અસાથ જીન, અરિહંત, કેવળી, સર્વ કહેવાય છે તેના માણહાર તિર્થંકર કરી માને છે નથણું કહે છે.