________________
સમમ કતસાર,
રહી, પણ તીલક કરવાને અડી નહીં. ઇમ કાણીકની રાણી પણ. એ લેખે શ્વેતાં શ્રી. વિત્તગંગના મારગમધ્યે સ્ત્રીના સંગયોગ્ય નહીં તો શ્રી જીનપ્રતિમા જીન સરખી તેને સ્ત્રીના સધા કામ જોઇયે? એણે મળે નેતાં, એ પ્રતિમા તીર્થંકરની નહીં.
3
وع
વળી શ્રી વિત્તરાગને તથા સાધુને વાંદવા ગયા છે. શ્રી ભરયેશર, શ્રીકૃષ્ણ, કાણીક, ઉદાઈ રાજા, રાય પ્રદેસી, ચીતસારથી, આણંદ પ્રમુખ શ્રાવક તેણે પાંચ અભીગમ સાચવ્યાં તીાં સવિતાનું વાળં નિપુર્ળયાર,
સ. સચીત પુલ, તખેાળાદિક. ૬. વ્ય. વી. અળગા મુકે ભજે. સચીત ' દુરે કહ્યાં. જે રીત તીર્થંકરની તે રીત સાધુ વાંદવાની; તા તીર્થંકરની પ્રતિમાની રીત જુદી કામ પડી? જીનપ્રતિમા જીન સરખી તા તુમે કહેો. એ વાત કીમ મળી? તે માટે દ્રુપદીને ધીકારે એ ટલા ખાલના નિર્ણય કરો.
૧ દ્રુપદીના પીતા મીષ્માછી. ૨ દ્રુપદી શ્રાવકાં નહીં. ૩ દ્રુપદી સમદૃષ્ટી નહીં. ૪ અને પ્રતિમા પણ તીર્થંકરની નહીં. તે કેમ જે ૧ પ્રથમયી તા મારપીંછથકી પુંજી. ૨ ખીજે પુજા ભાગી દેવતાની પરે અભાગી દેવની ” કીધી. ૩ વળી જીન ધરે કહ્યો. તે જીનરાજને ધરાવે નહીં. ૪ એ લેખે અવધનાણી જીનની પ્રતિમા કામદેવાદીકની જાણવી. જે જીનને ઘર હવે, જે જીનને સ્રી ક્રસે, જે જીનને પુષ્પ, ચંદન, ધુપ, દીપ, સ્નાન ખપે તે જીનની પ્રતિમા જાણવી. અને અવધનાણી જીન; નાગ, ભુત, જજ્ઞ, વૈસમણને તો સ્ત્રી સુખે ક્રસ કરે. તે સાખ નદી સુત્રે રહાને અધિકારે છે. રાજાને પાંચ પીતા કહ્યા, તે મધ્યે રાણી વેસમણ દેવતાની પ્રતિમાને ફરસી. કામ સૌભાગ્યની અભીલાખથકી. તે માટે હૈ રાજા! તું વેસમણુ દેવના પુત્ર છે. એ અવધનાણી જીનને સ્રી ફરસી, તે માટે દ્રુપદીની પણ વેસમણ દેવતાની પ્રતિમા જાણીએ. નમાથુર્ણ કહ્યા માટે કાઇ તીર્થંકરની પ્રતિમા જાણે તે ઉપર તા અનેક સાખ સુત્રની છે.
વળી હીંસ્યાધરમી કહેસે દ્રુપદી નારદ માન્યા ઉઠી નહીં, તે માટે સમદૃષ્ટી કહીયે. તેના ઉત્તરઃ દ્રુપદીને પરણ્યા પછી નિયાણા પુરા થયા છે, પછે તા સમકાત વ્રત સુર્ખ પામે. એના અટકાવ નથી. પરણ્યા પછી નિયાણે પુરા થયા છે, તીવાર પછે ધરમ સુખે પામે, પણ પરણ્યા પહેલાં સમકિત શ્રુત હતાં નહીં. કાઈ કહેર્યો પરણ્યા કેડે દ્રુપદી સમકાત કેંત