________________
૧૦૬
સમકિતસાર, ભણ ને વસ્ત્ર તે એક રીત છે. જે કપે તો બહુને ને ન કલ્પે તે એકહીને ન કહ્યું. અને હીંચ્યાધરમી આજ પ્રતિમાને પુજે છે, તે પણ વસ્ત્ર નથી પહીરાવતા; તે દેવતા ભગવંતને અચેલ જાણીને વસ્ત્ર કીમ ૫હીરા? પણ ઈમ જાણજે જે, એ પ્રતિમા વસ્ત્રના પહરણહાર દેવતાની છે, પણ ભગવંતની નહી. વલી હીંસ્યાધરમી કહેસે છે, એ તે વસ્ત્ર ભગવંતને મુખ આગ મુક્યા છે. તે ખોટું કહે છે. મુખ આગલ વસ્ત્ર મુક્યા છે તે વાળ પાઠ જુદો છે. વાળ જાહi Tપર વથામાં મામા કહેતાં વ. વાના આરોપણ, ચુ. ચુર્ણ વાસએપ ચઢાવે. પુ. ફુલ ચઢાવે. વ. વસ્ત્ર ચડાવે. આ. આબ્રણ ચઢાવે તેમાં આવ્યો પણ બહાં તે દેવદુતા સુયી નિત્તા કહેતાં દે. દેવ૬ષણ. જી જુગલ વસ્ત્ર. ની. પહીરાવે પહરાવીને
કહ્યો નિસ્યા પહીરાવ્યા કહ્યા છે. એમ આભણ ચઢાવ્યા તે જુદાં અને પહીરાવ્યા તે પણ જુદાં. એ વસ્ત્ર આભૂણ બે વસ્તુ ભગવંતને અગ્ય તીમ ભગવંતની પ્રતિમાને પણ અજગ્ય. વલી હસ્યાધરમી કહેશે જે, ભગવંતને તે એ બે વસ્તુ અગ્ય છે, પણ ભકિતવંતની ભકિત છે, જે સાર વસ્તુ હવે તે પ્રતિમાને ભગવંતને નીમીતે કરે જ. તે ઉત્તરઃ જે ત્યાગી પુરૂષની ભકિત ભગવડે થાય તો સ્ત્રી કેમ ન ચઢાવ્યો? સર્વ ભાગમાં સ્ત્રી પ્રધાન છે. જેમ વસ્ત્ર, આભૂક્ષણ, તેમ સ્ત્રી. એ પણ તમારે ભકિતને ખાતે ગણજે, પણ એવી ભકિત માર્ગમળે નથી કહી તે જાણજે.
૬. વળી અસ્તવ્યાકરણ પાંચમે અધ્યયને આશ્રવારે દેવતાના ચિય, દેવકુલ, પરીશ્રમણે કહ્યા છે, તે પાઠ લખ્યો છે.
___ एवंचते चउविहा सपरिसावि देवाममायति नवण वाहण जाण विमाण सयणा सणाणिय नाणा विह वथ नुसणाणी पवर पहरणाणिय पाणामणी पंचवण दिवंच नायणविहं पाणाविहं कामरुवे वेउब्विय