________________
૧૦૪
સમા કતસાર,
ધર્મશાસ્ત્ર તે કુલરીતના. છે. જીમ મનુષ્યમળ્યે માહાંતર કળાના શાસ્ત્ર તથા અર્થ, ધર્મ, કામ, સામ. દંડ, ભેદ ઇત્યાદીક ગ્રંથ તે સરખા નવા. સમ ઘટી, મીષ્માદષ્ટીને સર્વેને કામ આવે મનાય તેહવા છે. એ પ્રતિમા અને એ શાસ્ત્ર એક ખાતે છે. અનતા જીવ અનતીવાર દેવતા થઈને એ પ્રતિમા પુજી, એ પુસ્તક વાંચ્યા પણ સમકીત કેાઈ પામ્યા નહીં.
૯. પછે એ પુસ્તક વાંચીને‘ધર્મીય વવત્તાનું ગિન્ધિના'' ધ. કુળ
ધર્મ સબંધ. વ. વ્યાપાર. ગ. ગ્રહે. એહવા પાડ છે.
એ ધર્મના વ્યાપાર કહ્યો એ પદ પણ સમુચ્ચય છે.. ઈમ નથી જે પ્રતિમા પુજી તે ધર્મવ્યવસાય. સમુચય પદમધ્યે પ્રતિમા, પુત્તળી, થાંભા, હથીયાર, તારણ, પોલી, ખડગ, પુસ્તક ખત્રીવાનાં પુજ્યાં; તે સર્વ ધર્મવ્યવસાય બ્રહ્મા કેડે પુજ્યા છે, તે માટે ધર્મવ્યવસાય પદ તે પણ સાધારણ પાડ છે. ઉઠીને ઇશાન ખુણે સીદ્દાયતનમધ્યે ગાયા. જીહાં એક સા ચ્યા છણપડીમા છે તીહાં આવ્યા, તે પ્રતિમાને શરીર ચરચ્યા તે મુથકી કહેછે.
૧. વીજ્યદેવતાની પ્રતિમા જીવાભીગમમધ્યે વર્ણવી તીહાં રૌઢમયામસુ રીઝરતનમે દાઢી કહીછે. રાયપસેણીમાં સુરીયાનેે પુજી તેને દાઢી ન કહી તે કેર.
૨. વળામાં સુવુઞ તે કનકમય સ્તનછે. એ સ્તન છુગલ કેહવે હાવે. શ્રીઉવવા/મધ્યે શ્રી વિત્તરણના શીર વખાણ્યા તીહાં સ્તન જુગલ મુલથીજ કહ્યો નથી. તીર્થંકર, ચક્રવર્તિ, ખલદેવ, વાસુદેવ, ઉત્તમ પુરૂષ, સામત, ધેડો, એટલાને સ્તન હવે નહીં તે માટે જીન તીર્થંકરની પ્રતિમા હાયે તેા સ્તન હવે નહીં.
૩. વલી એ પ્રતિમાને પાશે બે બે ચામરધારની પડીમા, એક એક છત્રધારની પડીયા, અને સુખ આગલે બે બે નાગપડીમા, બે બે જક્ષપડીમા, હાથજોડીને વીનય કરતી રહેછે એ નાગ, ભુત, જાની, પડીમા કહેના પરીવાર મધ્યે હવે તીર્થંકરને પાસે તે સુત્રમધ્યે હામ ડામ કહ્યો છે જે, તોપરીતા” નરપરીતાર્ કહ્યુંછે જે એ પ્રતિમા પાસે ગણુધર, સાધુની પ્રતિમા હત તા તા જાણત જે પ્રતિમા તીર્થંકરની ખરી પણ તે તેા નથી તા ઇમ જાણજે જે, કોઇ ભાગીદેવ કામદેવાદીકની છે. વની પણ આજે હીસ્યાધી પ્રતિમા કરાવેછે તેહને પાસે કાઉસગીયા સાધુની પ્રતિમા કરાવે છે, પણ નાગ, ભુત, જક્ષની, પ્રતિમા નથી કરાવતા. એ બે પ્રતિમા મધ્યે કહી સાચી ને કી જુકી? માટે એ પ્રતિમા નાગ. ભુત, જક્ષ,