________________
સમકિતસાર, पुव्वि पछा हियाए सुहाए खमाए निसेसाए आणुगामियत्ताए नविस्सइ ॥
અર્થ–પુ પુર્વે. ૫. તથા પછે પણ હી. હકારી. સુ. શેખતાભણી.ખ. જગતાભણી. નિ. શ્રેય કલ્યાણકારી. આ પરંપરાએ સુખભણી.ભ. હુયે.
ઈમ કહ્યું તે જુઓ એ દેવતાયે પણ પ્રતિમા પુજવી વતાવી છે. તે ઉત્તર. સુરિયાભાદીક બત્રીસ લાખ વિમાન પ્રથમ દેવકે છે, તે સર્વ વિમાનની એક રીત છે. વિમાન બે પ્રયે પાંચ પાંચ સભા છે, એક એક સીરાયતન છે, એવું છ છ વસ્તુ સર્વ વિમાનમથે છે. જીવારે દેવતા ન ઉપજે, તીવારે એકેકવાર રાજઅભિષેક કરતાં સર્વ પ્રતિમા પુજે છે. તે સમદષ્ટી, મધ્યાછી, ભવ્ય, અભવ્ય સર્વ ઉપજે તે સર્વ પુજે છે સર્વ ઉપજતી વેળાએ સર્વ દેવતાને પોત પોતાના સામાનક દેવતા ઈમજ કહે છે જે પ્રતિમા અને દાઢા પુજે. અહીં કોઈ એમ નથી જે, સમદષ્ટી હવે તેહીજ પુજે ને મીથ્યાત ન પુજેછતવ્યવહાર માટે સર્વ પુજે છે. છમ મનુષ્યલેકમથે સમદષ્ટિી હવે તે તે તીર્થંકર અને સાધુને
દે છે. અને મધ્યાતી હિવે તે, ધાર, મસીત, મીરાં, પીર, ઠાકરદ્વાર, વિષ્ણુ, મહેશ, ગણેશ, માતા, હનુમાન, ખેત્રપાલદીકને પુજે. અન્યમતી મનુષ્ય હિવે તે જનમતના દેવતા ગુરૂને વાંદે, પુજે નહીં. એમ મનુષ્યલકની રીત. જેન, સીવ, મુસલમાનનાં દેહરાં પણ જુદાં જુદાં છે. તેમ દેવકિમથે મત મતનાં દેહરાં જુદાં જુદાં છે નહીં. સમજણી અને મીથ્યા
છીને પુજવાને પુજવાને સીદ્દાયતન એકહી જ છે. તેહનાં દેહરાં જુદાં કહ્યાં હવે તે સુત્રસાખ દેખાડે. સમદષ્ટી મીથ્યાદિષ્ટીના ધર્મ વ્યવહાર તે જુદા છે, અને લોકવ્યવહાર એક છે. અમ મનુષ્યલોકમાં સ્નાન, દાતણ ભેજન, વસ્ત્ર, ભૂક્ષણ, વાહન, સયન, ભેગ, વિલાશ, સમદષ્ટી મીયાદછીના એક છે, અને ધર્મવ્યહવાર જુદા જુદા છે, તેમ દેવતામયે લોકવ્યહવાર જીઆચાર સમિષ્ટી, મધ્યાદષ્ટીને એકજ છે, અને જીન વંદન પ્રમુખ ધર્મવ્યવાર જુદા જુદા છે, અને સમદષ્ટિી દેવતાથકી મી
પાછી દેવતા અસંખ્યાતા ગુણ અધીકા છે. સમદષ્ટી મીથ્યાદિષ્ટીના વિમાન ભયે સાયતન એક શાખા છે. માતાના વિમાનમાં ઘેર, મ