________________
સમકિતસાર, પામી તે કીસે ઠામ, કયા ગુરૂ પાશે તે કહે; સમકીત તે કુંવારાપણુનિજ હતા. પરણ્યા કેડે પામી હોય તે ગુરૂને નામ ઠામ કહો. તે ઉત્તર
કુપદીના ગુરૂના નામ કામને નિર્ણય કરેછો તે પ્રતિમાને તે નિર્ણય કરે, કે ધૂપદીયે પ્રતિમા પુછ તે કિયા તીર્થંકરની, કોણે કરાવી, હિને વારે થઈ એટલે નિર્ણય કર્યો. અને સમકતને ઉપદીને ગુરૂ પુછો છો તો શ્રીકૃષ્ણ, બળભદ્ર, સમુદ્રવિજય, ઉગ્રસેન, આદી શબ્દદે જાદવ કીયા ગુરૂ પાશે સમકીત પામ્યા તે ગુરૂ નામ વતી તથા રાજેનતી મહાસતી સીળવંતા બયા ઉત્તરાધ્યયન બાવીસમે અધ્યયને કહી છે તે સંસારમાંથી કયા ગુરૂ પાસે બહુ ભૂત થઈ? તે ગુરૂને નામ તુમેજ કહે. અને ઉપદીએ નારદને વિનય ન કીધે અસંજતી જાણીને તે માટે સમકતી કાછો તે તે ભલું કર્યું છે, પણ શ્રીકૃષ્ણ સમષ્ટી હતા તેણે પંદુ રાજાની પરે નારદને વિનય કર્યો છે. “વંદઈ નમસઈ” પાઠ છે. તેણે નારદને વિનય કીમ કીધે? એ પાઠ જ્ઞાતા માથે સળગે અધ્યયને છે. જે લકીક મિથ્યાત્વ સમદષ્ટી કાર્ય વિશે સેવે તે પણ ધર્મ ન જાણે.
વળી જનમારગની રીતે પાગમન સંથારો તાલી તાપસે તથા. પુરણ તાપસે કીધે, પણ કાંઈ જનમારગી ન થયા. તથા ભરસરે ભરબેત્ર સાધતાં તેર અઠમ પિસહ કીધા. પદત્તર રાજાએ છુપદીને કાજે અઠમ કીધે પણ કાંઈ અગીયારમા વૈતમાંહી ન ગણાય. સર્વ રીત જન સરખી હોત તે જીન તીર્થંકરની પ્રતિમા જાણત. પીતાને ભુખ લાગેથકે પુત્રને ભક્ષણ કરે એ અયુકત કર્મ છે, તેમ તીર્થંકરના છોરૂ પુત્ર સમાન છકાયના જીવ તે તીર્થકરની ભક્તિ કરવાને હણે, તે પણ અયુક્ત. એ ભકિત વિત્તરાગ માને નહીં.
વળી હીંસાધરમી કહે છે માને છે. ઘનિર્યુક્તિની ટીકા ગંધહસ્તી આ ચાર્યની કીધી તે મણે કહ્યું છે જે, યુપદીને એક પુત્ર થયો તીવાર પછી સમકિત પામી. એ પાઠ લખ્યા છે.
उघनिर्युक्ताइ युक्तं इथीजणसंघट्ट तिविहं तिविहेणं वजएसादु इतिवचनात् स्त्रिविधि स्त्रिविधि नसाधुनां वर्जनीय साधो