________________
સમકિતસાર,
૮૧ तउ केवली पन्नत्ता तंजहा उहिनाणकेवली मणपजवनाण केवली केवलनाण केवली तउ अरहा पन्नता तंजहा उहिनाण अरहा मणपजवनाण अरहा केवलनापअरहा.
અર્થે–ત. ત્રણ જી. ન. ૫. કહ્યા. ત. તે કહે છે. ઉ. અવધીજ્ઞાન સહીત તે અવધી છન કહીએ. મ. મનપજૈવજ્ઞાની જન. કે. કેવલજ્ઞાની ઇન. ત. ત્રીણ. કે. કેવલી. ૫. કહ્યા. નં. તે કહે છે. ઉં. અવધી જ્ઞાન કેવલી. મ. મનપર્જવ જ્ઞાની કેવલી. કે. કેવલ જ્ઞાની કેવલી. ત. ત્રણ. અ. અરીહંત. ૫. કહ્યા. ત. તે કહે છે. ઉ. અવધી જ્ઞાની અરીહંત. મ. મનપર્જવ જ્ઞાની અરીહંત. કે. કેવલ જ્ઞાની અરીહંત.
ઈહાં અવધનાણીને પણું જીન કેવલી અરીહંત કહ્યા છે, પણ કેવલનાણી કેવલી, કેવલનાણી અરીહંત, કેવલનાણી જીન ત્રણેને તે સચીત વસ્તુ પુષ્પ, ચંદન વિલેપન, ધૂપ, દીપ ઈત્યાદીક પાંચ ઈંદ્રીના ભેગ કલ્પે નહીં. જે દીવસથકી અણગાર થયા તે દીવસથકી વોસિરાવ્યા છે તેની ભક્તી કણીક રાજાએ કીધી તેજ રીતે થાય પણ ધૂપદીની રીતે ન થાય. અને મનપર્જવ નાણી કેવલી, મનર્જિવનાણી અરીહંત, મનપાવનાણી જીન એ ત્રણ તે સર્વ વીરતી સાધુ હવે તેને પણ સચીત વસ્તુ આરંભ સહીત ભકિત ન કલ્પે. જે દીન થકી અણગાર થયા તે દીનથકી વિસરાવ્યા છે. હવે તીર્થંકર, સાધુ, કેવલીની ભકિત સાવ કરણી કરી કેઈએ કીધી હવે તે સુત્ર મથે દેખાડે. જેહવા પુરૂષ હવે તેહવી ભક્તિ પણ હવે.
રાઈપણી મધ્યે ત્રણ આચાર્ય કહ્યા. ૧ કલાચાર્ય, ૨ સીલ્યાચાર્ય, ૩ ધર્માચાર્ય, તે ભથે કલાચાર્ય, સીધાચાર્યની ભકિતપણે હવે કહી, તીહનાન કરાવો, ભજન કરાવ, ઘણે ધન આપવા કહ્યું. અને ધર્મચાર્યની ભક્તિ કરવી કહી ત્યાં સ્નાન, ભજન, ધન આપવો ન કહ્યો. જે વીરવંતને ન કલ્પે તે માટે તેહને તે વં નમંસ ને સુઝતિ અસણાદીક ચઉદ પ્રકારને દાન દેવો કહ્યો. તમે જે પુરૂષ હવે તેમ તેહની પ્રતિમા પણ તેહવીજ હવે અને તેમની ભકિત પણ તેહવીજ હવે