________________
સમતસાર, ધુપદીએ પુજા કીધી તે શ્રીવિત્તરણની પ્રતિમા ન હવે વિત્તરાગને સાક્ષાત પણે કઈ શ્રાવકે ધૂપદીની પરે પુજ્યા નહીં કહ્યા. તે ભગવંતથકી પ્રતિમા મિટી કીમ જાણી? એ પ્રતિમા ભગવંતની નહીં.
વલી તમે હમણાં પ્રતિમા પુજે છો, તેહને વસ્ત્ર નથી પહીરાવતા ચણા, પહેરાવો છો, અધુરી ભક્તિ કરે છે, દીગંબર વઢું ને આભુષણ એ કેહી ન પહેરાવે. બોધની પ્રતિમાને ગલે જનોઈજ હોય છે. માથે સીખા રાખે છે તેમાં સાચી રીત તે કેહી? દેવતાને ઉપદીએ તે ઘરેણને કપડાં બહુ પહીરાવ્યાં, તે પ્રમાણે તે તમારી પ્રતિમા નથી દીસતી પ્રતિમાં જે રીતે કરવી, પુજવી, તે રીત સુત્ર પાંડે હવે તે બતાવે. ૧. તીવારે હીંયા ધરમી કહેયે જે છણઘર કીમ કો તે ઉત્તર ૧. જંબુદ્વિપપતી મધ્યે શરૂખભદેવસ્વામીએ સંજમ લીધો તહાં મારી બારિ વયે કહ્યું જે, આગાર કહીતાં ઘર મુકીને અણગાર થયા.
૨. નાના મળે મલ્લીનાથ સ્વામીએ સંજમ લીધે તીહાં મારા HIીચે પāઈ આ. ગૃહવાસ મુકીને આણગારપણું અંગીકાર કરે કહ્યા. .
૩. આચારગમ માહાવીરે સંજમ લીધે તીહાં મારું ૩૫NIRયે પશ્વરૂણ કહેતાં ઘરવાસ મુકીને અણગાર પણું અંગીકાર કરે એમ કહે એમ સુત્રમળે ઠામ ઠામ જેણે દીક્ષા લીધીઃ શ્રીવિત્ત, ગણધરે, રાજાએ, શેડે, સેનાપતીએ, ગાથાપતિએ, માહાબલ કુમારે, સુદર્શન શે. રૂખભદત્ત, દેવાનંદાએ, જેવંતી, મગાવંતી, ઉદાઈરાજા, કાર્તિકસે. મિઘ કુમાર, થાવાપુત્ર, સેલકરાજા, સુખદેવ ઈત્યાદીક જેણે સંજમ લીધાં તીહાં ક. મા IIRાર્ડ ગારીયં કહેતાં જે ઘરવાસ મુકીને અણગારપણું અંગીકાર કરે. ઘર મુકીને નીકલ્યા એ લેખે કેવલનાણી જીન અને મનપર્જિવનાણી જીન એ બે જનને તે ઘર ન હૈ, જે કેવલી છનને ઘર કહે છે તે માહા મુર્ખ, સંસ્કૃદ્ધિ, ભારે કમિ છવ દુલભબધી જાણવા.
વળી રાજગ્રહી, ચંપા, તુગીયા, આલંભીયા, સાવરથિ પ્રમુખ ઘણે ઠામે શ્રી વિતરાગ તથા મુનીરાજ પધાર્યા તહાં રાજા, શેઠ, સેનાપતિ પ્રમુખ વાંદવા ગયા તેમાં ઈમ કહ્યું જે, ચાલો હે દેવાણું પ્રીયા ગુણસીલ, પુર્ણ ભદ્ર બાગ મધ્ય ભગવંત તથા સાધુ આવ્યા છે તેને વાંદવા જાય છે; પણ