________________
સમકતસાર, અને ચિત્ય તે જ્ઞાનત અરીહંતના સાધુ એ બે કલ્પ. એટલે કલપ્યામાં પણ આણંદની પરેજ કર્યો, તહાં શ્રમણ નિગ્રંથ કહીને ગુરૂ રાખ્યા ઈહાં અરીહંત ચેત્ય કહીને ગુરૂ રાખ્યા. એટલે દેવ, ગુરૂ, ને વાંચવા રાખ્યા. ઇહાં હીંસ્યાધરમી કહે છે જે પ્રતિમા રાખી ચૈત્ય શબ્દ તે ન મીલે. કેમજે અરીહંત તે પણ દેવ અને પ્રતિમા તે પણ દેવ, તો ગુરૂ નાંદવાનો ત્રીજે પાઠ કહાં છે? તે તે નથી. એ લેખે અબડને સાધુ ગુરૂ છે કે નથી? જે ઐય શબ્દ પ્રતિમા તે ગુરૂ વાંદવાને ત્રીજો પાઠ દેખાડી અને અંબડ સાધુને વદે છે. અનાદીક આપે છે બાવૃત સુત્ર પાઠે કહ્યા છે. તમે તે પ્રતિમાને દેવ કરી માને છે તે ગુરૂ સાધુને પાઠ કહાં પણ મધ્યાત મિહનીકર્મને ઉદયે બેટ અર્ધ સુઝે છે, જે વસ્તુ, શ્રાવકને કલ્પે તે આણંદની પેરે જાણવી તે વિચારી જોજો.
૧૮. સત ક્ષેત્રે ધન , એવાવે. તેનો ઉત્તર. - વલી હીંસાધરમી કહે છે કે, સાત ને ધન વાવ. તે એકાંત સુત્ર વિરૂદ્ધ કહે છે. સાત ખેત્રે ધન વાવ તે કયા સુત્રમાં કહે છે એમ પુછવો. તથા આણદાદીક શ્રાવકે વૃત આધ્યા, પડીમાં આદરી, સંથારા કીધા, તે સર્વ સુત્રમાં કહે છે, પણ ધન કેટલો વાવે તથા કેટલે ક્ષેત્રે વાવ તે સુત્રથી કહે તે પ્રમાણ. તથા સંધ કાઢ્યા, તીર્થે જાત્રા કીધી, દેહરા કરાવ્યા, પ્રતિમા પ્રતિષ્ટિ, ઈત્યાદીક આણંદ, સંખ, પિખલીને,
અધીકારે કહ્યું હવે તે સુત્ર ભથે દેખાડે. શ્રી મહાવીર સ્વામી ગૌતમસ્વામી આગલે કેટલા ખેત્ર કહ્યાં તે કહે. તમે સાત બેત્ર કહે છે. તે ૧ દેહ, ૨ પ્રતિમા, ૩ પુસ્તક, ૪ સાધુ, ૫ સાધવી, ૬ શ્રાવક, ૭ થવીકા, એ સાત ક્ષેત્ર કહે છે, તે વિરાગના પરૂપ્યા નથી. સ્યા માટે જે, પુસ્તકને લખવે તે શ્રીમહાવીર સ્વામી નિર્વાણ કેડે નવસેએંસી વર થયો છે, તે આગલે પુસ્તક નીમિતે ધન કાઢવાને સ્ય પ્રયોજન હતા એ વીર.
વલી સાધુ, સાધવીને, કાજે ધન ખર્ચી આબર, ઉપાધ્ય, ઉપાશ્રય, કરાવે છે તે સાધુ, સાધવીને, કામ ન આવે તો સાધુ, સાધવી, કાજે ધન સ્થાને કાઢી દસવીકાલીક સુ છે અધ્યયને અડતાલીશમી ગાથામાં કાજે,