________________
સમકિતસાર,
વનીતા, હાથીણાપુર, ઈત્યાદીક નગરીને બાહરે જક્ષના દેરાં કહ્યા છે, પણ વિત્તરાગના દરો કહ્યાં નથી. એક ધપદીએ પરણવાને અવશરે પ્રતિમાને પુછ કહી, તે પણ બાધાભવ મળે એકવાર પુછ કહી છે. પદત્તર રાજાને ઘેરે સા હરણ થયે તીહાં આંબીલ સહીત છઠ છઠ પારણાએ તપ કીધે, પણ તહાં પ્રતિમા પુછ કહી નથી.
૧ તે છુપદીયે પુર્વભવે ધર્મરૂચીને કડુઓ તુંબડો આપે એ અયુત. ૨. પછે સુકમાલકાને ભવે ભક્ષકને ભરતાર કી એ અયુકત. ૩. પછે સંજમ લઈને અવનીત પાસથી થઈ એ અયુકત. ૪. પછી નગરી બાહાર, આજ્ઞા લેપીને આતાપના લીધી એ અયુત. ૫. પછે પાંચ ભરતારને નીયાણે કીધો એ અયુકત. ૬, પછે સંજમ વીરાધી વિસ્યા દેવાંગના પણે ઉપની એ અયુત. 19. પછે પાંચ ભરતાર વર્યા જગત નીંદનીક કાર્ય કી તે અયુકત.
એહવા અયુક્તની કરણહારી, મદ્રષ્ટી નીયાણ સહીત તેણે પ્રતિમા પુછે. તે પુજાને ભલામણ પણ અવૃતી સુરીયા દેવતાની દીધી, પણ આણંદ, કામદેવ, સંખ, પિખલી, શ્રાવકની ભલામણ સ્યામાટે ન દીધી? આણંદાદીની ભલામણ સ્થાને દેવે?
૧છુપદીયે પ્રતિમા પુછ તે વિલા સમદ્રષ્ટી નહીં. ૨ શ્રાવકા પણ નહીં. ૩ ધુપદીના માતા પિતા પણ સમદ્રટી નહીં ૪ ધૂપદીએ પ્રતિમા પુછ તે પ્રતિમા તિર્થંકરની પણ નહીં. ઘરમાં દેહરાશર પણ નહીં એ ચાર બેલ સીતની સામે વિચારવા તે કહે છે.
૧. પ્રથમ તે કુપદી શ્રાવકા નહીં, જે શ્રાવકા હોય તો પાંચ ભરતાર કીમ વરે? સર્વ સંસારની રીતે અસ્ત્રીને એક એક ભરતાર હોય છે, તીમ દ્રપદી પણ એક ભરતાર જાણતી હતી, પણ એમ જાણતી ન હતી જે માહરે પાંચ ભરતાર થાસે. તીવારે પુરવભવના નીયાણાની પ્રેરણાયે કરી પાંચ ભરતાર વ તો વીચારી જેજે, પદીએ શ્રાવકના વૃત લીધાં ત્યારે ભરતાર દસ વીસ મિકલા રાખ્યા હતા અને જ્યારે ભરતારની મર્યાદા નથી ત્યારે શ્રાવકા કેમ કહીએ. એણે ન્યાયે ધ્રુપદી શ્રાવકા નહીં. તથા બાલપણામાં શ્રાવકના વૃત લીધાં પણ કહ્યાં નથી.
૨. વલી ધ્રુપદી સમદ્રષ્ટી પણ નહીં. દસાસુતખંધ સુત્રને દસમે અધ્યયને નીયાણના ભાવ કહ્યા, તે મળે મનુષ્યના કામ ભેગને નીયાણ કરે