________________
૪
સમકિતસાર,
વાંદુ નહીં, તે પ્રતિમા સ્મશ્રી કહ્યુંછે એમ કહેછે, એ વાત સુત્ર વીરૂદ્દ કહેછે, તે કેમ જે, જીનની પ્રતિમા બેઠી પદમાસણે, એ વલી આયુદ્ધ, અસ્વારી, અશ્વી, રહીતછે. અને અન્યમતીની પ્રતિમા સ ંજેગી, આયુદ્દ, અસ્ત્રી, સ્વારી, સહીતછે. તે રીત ચ્યાજ મુર્ખલકછે, તે પણ જાણેછે જુદી જુદી લખેછે, તે અન્યતિર્થિની પ્રતિમાને હામે જીનસતની પ્રતિમા ને કામ માંડશે? તથા ભ્રહ્મા, વિસ્તુ, મહેશ, ગણેશ, માતા, હનુમાન, ખેત્રપાલ, ઇત્યાદીકશું જાણશે જીનપ્રતિમા ચાવી જુદી પડે. તે તે વીચારતા નથી, તે માટે પ્રતિમાના અર્થ ન મીલે વલી જે પ્રતિમાના અર્થ કરશો તો તીલાં મ કહ્યો છે જે, ૧ અન્યતિર્થિને ૨ અન્યતિર્ષિના દેવને. ૩ અન્યતિથિએ ગ્રહ્યા ચૈત્યને ૧ વાં૬ નહીં ૨ બેલાવું નહીં ૩ દાન દીધું નહીં એ ત્રણ ખાલ તીખૈય્યા, તે જુવા ચ્ય સન્દે પાસથા, વેષધારી, નઃનવ, ઉપર તેા એ ત્રણ બેલ મીલે, જે ખોલાવ્યા બોલે, દાન દીધું લ્યે, પણ ચૈત્ય શબ્દ પ્રતિમા હવે તા, ખેોલાવી કેમ બોલે, તથા દાન કામ લે તે કહે? પણ હીયાધરમીના મનમાં એ વાત જે અન્યમત ગ્રહીત પ્રતિમા નીખેધીએ તા પોતાની ગ્રહી પ્રતિમા માનવા હીરે પણ એ વાત સુત્ર ન્યાયે ઠહરી નહીં તે વીચારી જોજો.
વલીહીંસ્યાધરની કહેસે જે, જીનપ્રતિમા ખેલે નહીં. દાન લેવે નહીં, તે માટે પ્રતિમા અર્ચને વીષે નીખેછો, તો અન્યતિથિના દેવ કીહાં માલાવ્યા ખોલે, દાન દીધાં લ્યે, તે ઉત્તર. જીનના દેવ મેલેછે, દાન લ્યેછે, તા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણેશ, માતા, હનુમાન, નારદ, આહાર લેતા કે ન લેતા? સ્વયમેવ જીવતા હતા તીવારે અહાર લેતા, તે વીચારી જોજો.
અન્યતીર્થિના દેવ ઉપર તો સુખે એ ત્રણ બેલ હરેછે, પણ પ્રતિમા ઉપર ન ઠહરે તથા જે પ્રતિમાને પોતાના દેવ કરી અન્યતિથિએ માન્યા તેહને તુમે દેવ કરી ન માનો તથા અન્યતિથિના દેહરામાં રહી જીનપ્રતિમા તે તમે ન માના હામફેર માટે, તે। તુમારા બાપ કાર્ય વીશેખે ચંડાલને ધેરે ઠંડા હોય તે વેલા એ તમારા બાપ ખરી કે નહીં? જે એ તમારા બાપ ! તે તમારા દેવ. વલી અન્યતિર્થિને દેહેર ગઇ પ્રતિમા તે વનીક થઇ, તે સાધુ અન્યતિથિના આશ્રમમાં ઉતર્યા તે વેલા ગુરૂ કરીને માનો કે નહીં? જો ચ'ડાલને ઘેર બેઠાને બાપ માના, મડમાં ઉતર્યા સાધુને ગુરૂ કરી માના, તા અન્યતિર્થિને દેહેરૂ ગઈ પ્રતિમાને દેવ કરી કીમ ન માનો?