________________
૬૩
સમકિતસાર, ના દેવ અનેક પ્રકારના ઈશ્વરાદીકને ૩ અન્યતિથિયે ચહ્યા અરીહંતના ચય. અન્યતિથિથકી મીલતા થધાયે કરી પાસથા, વિષધારી, ગેસલામતી, જમાલીમતી, જેહને લીંગ તે સાધુને છે, પણ જનમારગથકી.શ્રધા ભ્રષ્ટ આજ્ઞા બાહીર એવા સાધુરૂપ ચૌય એ ત્રણ જણને ૧ વાંદુ નહીં. ૨ બોલાવ્યા પહેલાં બેલું નહીં. ૩. અણસાદીક દાન આપું નહીં, કે હેવામિ યમેળવી (દેવતાને પરવસ પડયે) ઈત્યાદીક કારણે વાંદવા પડે, બેલાવવા પડે, અસણાદીક દેવ પડે, તે આગાર, પણ નીર્જરહેતુ જાણું નહીં, તેણે કરી સમ્યક્ત સુદ્ધ, એવો અભીગ્રહ લીધે હવે મુને કલ્પસું.
. कप्पई में समणानिग्गथाफासयं एसणिजेणं असणं पाणं खाइमं साइमं वथ पडिग्गहं कंबल पायपुछणेणं पाडीहारियपीढ फलग सिजा संथारएण उसहनेसजेणं पडिलानेमाणे विहरीत्तण. ..
અર્થ.—ક કલ્પ. મે. મુઝ. સ. શ્રમણ. નિ. નિગ્રંથ. ફ. ફાસુક. એ, એખણી લેવા જોગ. અ. અન.પા. પાણી. ખા. સુખડી મેવા. દીક સા. મુખવાસ વ. વસ્ત્ર. ૫. પાત્રા. ક. કંબલ. પા. આગલે માંડવાનું તથા રહિરણને પુછણે. પી. બાજોઠ. ફ. પાટીયું. સી. સ્થાનક સં. દર્ભદીક સંથા. ઉ. ઓખધ કીરીયાતાદીક. ભે. વર્ણદીક ગાલી. ૫. તેહને વિહરાવવું નીત્યમેવ એહવા મનના અભીગ્રહ.
કલખ્યામધે તે દેવ અરીહંત તે તે માહાવીર, અને ગુરૂ સાધુ, એ બેહને વાંદવા, બેલાવવા, ને પ્રતિલાંભવા, કલપે તે કહ્યા. હવે સ્વયમત ગ્રહીત પ્રતિમા વાંદવી કલ્પે તે બહાં પ્રતિમા કહેત. પણ તે તે સુત્ર મળે છેજ નહીં. રાખ્યા બેલમયે તે પ્રતિમા ન કહી, અને વાસબામણે પણ પ્રતિમા નથી કહી. જીનમતના દેવ, ને ગુરૂ, વાંદવા રાખ્યા અને અન્યમતના દેવ, ગુરૂ, વિસરાવ્યા. જનમતના વીટલ સાધુ તે પણ વિસરાવ્યા એ અર્થ છે.
હવે હીંયાધરમી કહે છે જે, વિસરાવ્યા મળે અન્યતિથિએ શ્રધા ચય