________________
સમમ કતસાર,
૧૩
હ'તરૂપ સૈયદણા એ મધ્યે સ્યા સ ંદેહ રહ્યા? વળી માનુખાત્તર પર્વતે સીદ્દાયતન કુટ નથી, પ્રતિમા પણ નથી, તીહાં પણ ચેઇયા વઇ એ પા છે. તીહાં ચેઇ સખ્યું શું વાંચે? તો ઇમ જાણજે, જે પ્રતિમા વીન્યા ચૈત્ય વિત્તરાગ કેવલીછે તેહજ વાંચાછે. તીમ નદી િપે, અને રૂચક પે પણ અરીહંતનેજ વાંવાછે માનુખાત્તર, નંદીશર, રૂચક પે વૃંદાના શબ્દમાં કાંઇ ફેર નથી. જીહાં પ્રતિમાઅે તીલાં પણ ચેયા વઇ એ પાછે, અને પ્રતિમા જ્યાં નથી ત્યાં પણ ચેયા વંઇ એ પાછે. કાંઇ ફેર નથી, તે ઇમ જાણજો જે, ત્રણે હામે ચૈત્ય વદ્યા એ તે ઐય વાંદ્યાછે. શ્રી વિત્તરાગ તા જીહાં રહીને વાંદીએ તાહાં રહ્યા વંદાએ તે જાણજો સર્વત્ર વિત્તરાગ ચૈત્ય હીજ વાંદ્યાછે. જે પ્રતિમા માટે ચૈત્ય કહેસો તેા નદીશર પેિ. આ પાઠ મીલસે જે તીહાં પ્રતિમાઅે તે માટે. પણ માનુખત્તર પર્વતે અત્રે મુલથીજ પ્રતિમા ને સીદ્દાયતન નથી તીડાં, ચેઇયાઇ વઇ પાડ કામ મલસે? અને ઐય શબ્દે વિત્તરાગ વાંચા એ અર્થ તે સર્વ હામે મલયે. તો ઇમ જાજો જે, ઐય શબ્દે વિત્તરાગહીજ વાંચ છે. જીહાં સાધુ આવે, તીહાં સમસ્યા કહીએંછીએ અને ચાવીસ સ્તવન કરે તે ચૈત્ય વાંચા કરીએ. વલી એ જંધાચારણ, વિચાણ, પ્રતિમા વાંદવા, જાવા કરવા, ગયા, એમ કહેછે તે એકાંત જીઠુ કહેછે. તે કેમ જે, જો જાત્રા કરવા ગયા ।વે તા જધાચારણ રૂચક પથકી પાછા વહ્યા, તીવારે નદી પેમાવ્યા, તીહાંથી પોતાને કામે આવ્યા કહ્યા, પણ માનુખત્તરના ચૈત્ય કામ ન વાંચા? તથા ઊંચા પડગવન જાઈને પાછા વળ્યા, તેવારે નંદનવને આવ્યા તીહાંથી પોતાને હામે આવ્યા, તે સે।મનસવને અને ભદ્રસાલવનની પ્રતિમા વાંદવા કીમ ન ગયા? પીણું ઈમજ જાણજે જે, પ્રતિમા વાંદવા નથી ગીયા, પણ ચારીત્રમાંહેનીને ઉદ્દે અસવુડ અણુગાર થઈ લખધી ફોરવી સકખા/પણે એ પ્રમાદના થાનક સે−ા. વલી પોતાને હામે આવ્યા તીહાં પણ કહ્યું જે, ઇહાં ચેઇયાઇવદીતે. જો મુની ગામ, નગર, વન, પર્વતને વીખે જીહાં હતા તીહાં પાછા આવ્યા પોતાને હામે તીહાં કીયા ચૈત્ય હતા તે વાંદ્યા? પીણુ એમ જાણજો જે પોતાને ઠામે આવ્યા તીહાં પાપથીક પડીકમી તે મધ્યે ચાવીસ'સ્તવ કહ્યા જે તેહી-૮ વિત્તરાગરૂપ, ચૈય વાંચા વિત્તરાગ ચૈત્ય તે જે હામથકી રહીને વાંદીએ તીહાંથી વદાય, અને પ્રતિમા તે મુનીરાજના સ્થાનક મધ્યે કહાંથી? તે વીચારી જોજો, લી એીજ ઉપદેશને છેડે કહ્યા જે,