________________
સમકિતસાર, ૨. હવે ગુરૂ આચાર્ય પદના ચ્યાર નીખે કહે છે. ૧નામ આચાર્ય. ૨ થાપના આચાર્ય. ૩ ધઆચાર્ય, ૪ ભાવઆચાર્ય.
૧. નામ આચાર્ય તે કઈ જીવ તથા અજીવને નામ આચાર્ય દિધું તે નામ આચાર્ય.
૨. થાપના આચાર્ય તે કાટ, પાખાણ, પીતલ, ચીત્રામ, ચુંથરાને કરી આચાર્યપણે માન્યો, તે થાપનાઆચાર્ય. એ નામને થાપનાઆચાર્ય ગુણ રહીતપણું માટે અવંદનીક.
૩. ધવઆચાર્યના પાંચ ભેદ. ૧ જાણગશરીર ધઆચાર્ય. ૨ ભવિયશરીર ધ્રથઆચાર્ય. ૩ લોકીક ધઆચાર્ય. ૪કુઝાવચનીક પ્રવ્યચાર્ય. ૫. લેકિન્નર આચાર્ય એ પાંચ ભેદ. હવે તેની સમજણ કહે છે.
૧. તીહ ગુણવંત ગુરૂયે કાલ કીધે, તેહને શરીર પડયો છે. તે શરીર નામ જાણગશરીર ધ આચાર્ય, જેમ એ વ્રતને ઘડે પુર્વ હતો તેમ.
૨. શરીરને ધણું કાલાંતરે આચાર્યપણે પામશે, પણ હજી પામ્યો નથી. તે ભવીયશરીર ધ આચાર્ય. જેમ એ વૃતને ઘડો થાસે તેમ.
૩. લેકિને તિર કળા શીખવે તે લકીક ધ્રુઆચાર્ય. ૪. ત્રણ ત્રેસઠ પાખંડીને ગુરૂ, તે કુપ્રવચનીક આચાર્ય.
૫. જીનમારગ મળે હણાચારી, છકાયની દયા રહીત, પાંચ મહાવત રહીત, આધાકરમી આદી દશ દોષ આહાર ઉપધ્ય, ઉપાશ્રય શે; તે લત્તર પ્રવઆચાર્ય એ પાંચ ધઆચાર્ય કહ્યા, પણ ગુણ વીના અવંદનીક.
૪. ભાવઆચાર્ય તે લેકોત્તર પક્ષના સાધુ સતાવીશ ગુણ સહીતઃ કેસી, ૌતમ, સુધર્મ, જંબુ, પ્રમુખ તે ભાવઆચાર્ય ગુણવત, વંદનીક. એ ગુરૂ આચાર્યના ચાર નીખેપા કહ્યા.
૩, હવે ધર્મ શબ્દના ચાર નીખેપા કહે છે, ૧ નામધર્મ. ૨ થાપનાધર્મ. ૩ ધવ્યધર્મ. ૪ ભાવધર્મ તેને વીસ્તાર
૧. નામધર્મ તે કઈક છવ અજીવને નામ ધર્મ, ધર્મદાસ, ધર્મચંદ, ધર્મસી, નામ દીધે તે નામધર્મ અવંદનીક.
૨. થાપનાધર્મ તે ધર્મવંતને. આકાર આલેખ્યો. કાષ્ટ, પાખાણ, ધાતુ, ચીત્રામ, ચુંથરાદીકને તે થાપનાધર્મ ગુણ વીના અવંદની.
૩. ધવ્યધર્મના પાંચ ભેદ, ૧ જાણગશરીર, ધવ્યધર્મ ૨ ભવીયશરીર ધવધર્મ. ૩, લકીક ધધર્મ. ૪ કુપરવચની ધ્રુવ્યધર્મ ૫ લેકોત્તર ધ્રુવ્યધર્મ