________________
સમકિતસાર.
२ आर्य क्षेत्रनी मर्यादा. કેટલાએક હીસ્યા ઘરમી કહે છે. જે દક્ષીણ દીસે તથા ઉત્તર દીસે તારાબેલ અસ્તિતબેલ નામે નગર છે. તીહાં રાજા જૈનમાર્ગી છે લેક સર્વે જેની છે તીહાં પણ જૈનના દેહેર છે નીચે પુજા પ્રમુખ હોય છે ઈમ પિતાને મત થાપવા માટે સાખ દેખાડે છે. તે વાત સુત્ર વિરૂદ્ધ કરે છે. તે કીમજે શ્રવૃતિક૫ સુત્ર મધ્યે કહ્યો છે જે.
कप्पई निग्गंथाणं वा निग्गांथीणवा पुरथिमेणं जाव अगमगहार्ड विसयार्ड एतए दाहीणेणं जाव कोसंबीयार्ड विसयाई एतए पञ्चथिमेणं जाव थुणार्ड विस्यार्ड एतए ऊत्तरेणं जाव कुणाला विस्याउँ ए. तए एतावताव अायरिए खित्ते एतावताव कप्पई नौ से कप्पई एतो बाहिं तेणंपरं जथ२ नाण दंसण चरीताई ऊवस्सप्पंतिए१ ऊदेसे.
ઈમ કહે જે પુર્વદીસે અંગદેસ મગધ દેસ લગે આખેત્ર તે હજુ સુધી રાજગૃહી ચંપાની નીસાની પુર્વદીસે છે. દક્ષીણે કોસંબી નગરી લાગે તેતો. દક્ષીણદીસે સમુદ્ર નજીક છે. આગે સમુદ્ર જગતી લાગે છે, તીવારે નગરીને સ્થ કારણું રહે? પશ્ચિમદીશે શુભસા નગરી કહી તે પણ કચ્છ દેશ લગે આખે છે અને સમુદ્ર જગતી લાગે છે. ઉત્તર દિશે કુણાલાદેશ સાવર્ણી નગરી તે ઠામે આજ સાલકેટ નામે શહેર છે. પહેલા તે આખેત્ર ઘણો હતે સાડાપચવીશ આદેશતો ઉત્તમ પુરૂષની ઉતપતિ ભૂમીકા માટે ગ
ધ્યા છે પણ ઘર્મમાર્ગ તે વિદ્યાધરની શ્રેણીમાં પણ તે પછે કાલપ્રભાવે ઘટતાર શ્રી મહાવીરને વરે એટલાજ આબેત્રની મરજાદા બંધાણી છે