________________
સમકિતસાર, તીર્થંકર તે તીર્થના નાથે કહીએ અને તીર્થ ગ્યાર કહીએ સાધુ, સાધવી. શ્રાવક, શ્રાવકા. તેજ પણ કાંઈ તીર્થ અને જાત્રા પર ભમ તથા સંધ કાઢી તેહના લાભ સીદ્ધાંત મળે કહ્યા નથી.
૭. શેત્રનો સ્વિતો છે તેનો ઉત્તર. હીંચ્યાધરમી કહે છે જે ક્ષેત્રે જે પર્વત સાસ્વત છે. તે વાત સુત્ર વિરૂદ્ધ કરે છે. તે કેમ જે ભગવતી સતક સાતમે ઉદેસે છેડે કહ્યું છે. તથા જંબુદ્વિપ પન્નતી મળે કહે છે જે છેડો આ બેસસે તીવારે ભરતખેત્ર મધ્યે ગંગા સીંધુ બે નદી અને ત્યાઢ પર્વત રહેશે. સેખ સર્વ પર્વત છેદ જાસે તે પાઠ ઈમજ છે.
पव्यय गिरि डूंगरु थल नठी माइय वेयह गिरि वजे विरावेहेति ॥
અર્થ–પ. ક્રીડા પર્યત વિભારદીક તરી જેહ ઉપર પાણી હૈઈ ડુંગર સીલના વૃત રેતના થલ પર્વત સમીપ ભૂમી એ ઈત્યાદીક વૈતાઢ્ય પર્વત વજીને સર્વ ક્ષય જાસે નીકરણ. વિ. નીકરણ વીસેખ ખાઈ.
એ પાઠ બે સુત્ર મળે છે. તેમાં જે સાત રહયે ઈમ નથી કહૈ. તીવારે હીંયાધરની કાર્યો જે રૂખભકુટ એ પાઠ મળે ના. તે માટે રૂખભકુટ વીછેદ જાણે? તે ઉત્તર, ઈમ તે રૂખભક્ટ રહયે. ગંગા સીંધુ કુટ રહયે. બહેતર બીલ રહેર્યો. પણ પર્વત મળે તે એક ત્યાઢયાહીજ રહેસે. તમે સેત્રજાને કુટ માનો છો કે પર્યત માનો છો? અને જે રૂખભકુટ રોયે તે તે જે છે તે જ રયે ને સેત્ર જે તે તમે કહો છો જે હાથ ઊંચે ને સાત હાથ લાંબે રહસ્ય. જે સારસ્વતો હવે તે ન્યુનાધીક કીમ હવે? તીવારે હસ્યા ધરમી કહેયે જે ગંગા સીંધુ નદી ઘટી જાસે પણ સા
સ્વતી ગયું છે. તેમ સેવંજે પણ જાણ. તે ઉત્તર. ગંગા સીંધુને બહુ પાસે પદમવરવેદીક કહી છે. તે વચ્ચે સાડીબાસઠ જજનને વિસ્તાર ગંગા સીંધુ ખેત્ર કહે છે તે સદા સાસ્વતિ. કાલપ્રભાવે પાણીને પ્રવાહ ઘટશે