________________
સમકિતસાર,
૩૭
એ છ વસ્તુને અનાદી સીધે કહીએ, તે તમારે મને તે છ વસ્તુને અનાદી શી કહી તે માટે વંદનીક થઈ. તીહાં સીદ્ધ પ્રતિમાને આયતન ઘર તે શીધ્રાયતન માને, તે ઈહ કાલ. પુદગલ. જીવ. ધર્મસ્થિ , અધર્માસ્થિ. આકાશ. પરમાણુ જીવ અનંત પ્રદેસીક ખંધ તેહને સીદ્ધ કહ્યા. માટે તે પણ વંદાસે. સીફના ઘરને વાંદસ તે સીદ્દ કીમ નહી વાદો પણ ઈહાં તે સુત્ર પરમાર્થ એહીજ અર્થ છે જે, અનંત કાલની થિતી છે અને સ્વયં સીધુ અણકીધા થયા માટે સીદ્દાયતન કહીએ.
તીવારે હસ્યાધરમી કેસે જે વૈતાઢયાદીક પર્વત છે તેને નવ કુટછે. તે નવ કુટ અનંતકાલના છે. તો તે, નવને સહાયતનકુટ કાં ન કહ્યા. સીદ્ધાયતન કુટ એકજ કીમ કમે? પ્રતિભાવાલા એમ પુછે તેને ઊત્તર, અનુજોગદ્વારમાં કહ્યું છે જે મય તેવેતી મહીવ. મહી કેતાં જે પૃથ્વી ઉપર સુવે છે તે માટે ભેંસાને મહીંખ કહીએ તો પૃથ્વી ઉપર સર્વ મનુષ્પાદક પશુ સુવે છે, એણે લખે તે સર્વ મહીખ કહીએ. પણ વખણવિન્યા ભેંસાને મહીખ કહ્યો. તથા મુંગર નતો નર ન કહીu. વન તેહને વિષે રતી પામે છે તે કુંજર કેતાં હાથી કહીએ. તે વનને વિષે મનુષ્ય શું રતી નથી પામતા? પણ કુંજર નામ તે હાથીનેજ કહીએ. તીમ નવ કુટ અનંતકાલ સી છે, જદલી દેવ દેવી અધીખીત છે તેહને દેવદેવીને નામે કુટ કહ્યા. અને અહીં દેવ દેવીનો વીસેસણ નથી તીહાં સીયતન ફટ કહ્યા. અને પ્રતિમાના વાસ માટે સીફાયતન કહીએ નહીં. શ્રી ગણધર દેવ ભુલે નહીં તે વિચારી જજે,
– – – १०. गौतम अष्टापद चढया कहेछे तेहनो उत्तर. ૧. હીંસ્માઘરમી કહે છે જે ભગવંત શ્રી મહાવીરે ગૌતમને કહ્યો. જે તમે અષ્ટાપદ પર્વત જાઓ ને ભરથના કરાવ્યા બીંબ જુહા, છમ તુમને કેવલ જ્ઞાન ઉપજે, એ વાત સુત્ર વિરૂદ્ધ કહે છે. જંબુ દીપ પન્નતી મળે કહ્યા. થી રૂખભદેવને કેવલ જ્ઞાન ઊપ, તીવારે પ્રથમ દેસના દેવતા મનુષ્યને દીધી તહાં કહ્યું.
धम्मोदेसमाणे विहरई तंजहा पुढवी