________________
સમકિતસાર.
૩૧
તે સીદ્દના ઘર જાણવા, અને પ્રતિમા તે સીદ્દ જાણવી, તે વાત સુત્ર વીરૢ કહેછે. જે સીદ્દાયતન નામ ગુણનીપન માનેછે તે.
૧. ભગવતી નવમે સતકે રૂ:ખભન્ન બ્રાહ્મણ કહ્યા, તે રૂ ́ભદેવના દીવા થયે માનશો?
૨. તથા ઉત્તરાધ્યયન અઢારને કરમ ષ્મસજતીના કરવા મુખ્યા મારવા માટે ગાયા, તેના નામ સજતી રાજા કહ્યું, તો તે સુ સજતી થયા? 3. તથા જીવાભીગમ મધ્યે કહ્યું. સાતમી નકે ગયા તેહને પંચ માહા પુરૂષા કહ્યાછે, તો કાંઇ લોકેાત્તરપક્ષના એ માહા પુરૂષષ કહેવાસે?
૪. વીજ્ય, વીજ્યંત, જયંત, અપરાજીત નામે અનુત્તર વિમાનના નામ કહ્યાં, અને તેહીજ ચાર નામે અસંખ્યાતા ૫ સમુદ્રના ચાર ચાર દ્બારના નામ કહ્યાં. તે માટે અણુત્તર વિમાન થકી સ્યા સબંધ થીયે?
૫. મનુજોગાર મધ્યે નાગુણ નામના ભેદ કહ્યા. તીહાં. મુદ્દોયે. નીર્જીણ નામ કહ્યા તીમ ૧ રૂખભદત્ત, ૨ સજતીરાજા, ૩ પંચમાહાપુરૂષા, ૪ અણુત્તર વિમાનના નામ, એ સર્વે નજીણુ નામ તીમ સીદ્દાયતન એ પીણુ નાચણુ નામ જાણવા.
૬. ભથાદીક એકમો સીતેર વીજ્યમાં એકર ક્ષેત્રે ત્રણર તીર્થ કહ્યા. ૧ માગધ, ર્ વરદામ, ૩ પ્રભાસ, તે તીર્થ કહ્યા. માટે કાંઇ સમદ્રષ્ટીને માનવાના નથી. તીમ એ સીદ્દાયતન શબ્દ પણ જાણવા.
૭. જે ગુણનીપન નામ સીદ્દાયતન માના તા કહેા. એ દેહેરા મધ્યે કીયો સીઅે તે કણ. તથા તે સીદ્દને ધર વે? પ્રથમ એકતા એહીજ કહે.
૮. દ્વિપ, સમુદ્ર, દેવલાકે ચારર જીન પડીમા કહીછે. તેહના ચાર નામ સરવે હામ એહીજ કહેછે. ૧રૂખભાનના, ૨ વર્ધમાના, ૩ ચંદ્રાનના, ૪ વારીખેણા, એ તીર્થંકરને નામે નામ કહ્યા. તે માટે કાંઇ એ ચાર જીનની પ્રતિમા નથી. તે કીમ જે એ ચાર નામ તો અનંત કાળના ચાલ્યા આવેછે અને રૂખભ, વર્ધમાન, ચંદ્નાનના, વારીખેણા, એચાર જીન તા આ ચાવીસી
મધ્યે થીયાછે એ સાંધા કેમ લાગે.
૯. પ્રતિમા સીદ્દ અને પ્રતિમાના ધર તે સીદ્દાયતન એહવા અર્થ કરો તા તમારે કીણ તા દ્રુપદીની પ્રતિમાના ઘર તેહને સીદ્દાયતન કીમ ન કહ્યો? તીહાં તે જીણુ ધરે કહ્યોછે. પ્રતિમાના વાસ માટે સીદ્દાયતન કહીએ તા દ્રુપદીના દેહેરા મધ્યે પ્રતિમા હતી કે ન હતી? જે પ્રતિમા