________________
૩૬
સમકિતસાર.
ન હતી. તા પુજ્યા સુ? અને પ્રતિમા હતી તે સીદ્દાયતન કીમ ન કહ્યો? તે કણ. અને સુર્યાભાદીક દેવતાના દેહેરાંછે તેહને સીદ્દાયતન કહીને ખેાલાવ્યાછે તે સુ ઇહાં પ્રતિમાના વાસ માટે સીદ્દાયતન નથી કહ્યુ. પરમાર્થ તે ખેછેજે. અસાવતા દેહરાંછે, તેને તેા નાગધરે, ભુતરે, જક્ષધરે, વૈસમરું, કહીએ. જ્ઞાતા અધ્યયન ખીજે સાખછે. અને જે મન'ત કાલના દેહરાંછે તેહને સ્થિતી સ્માશ્રયને સીદ્દાયતન સંજ્ઞાએ બાલાવ્યાછે અનંતકાલની સ્થિતીની જે વસ્તુ હવે તેને સીદ્દ કહીએ. તેહની સાખ થી અનુજોગાર મધ્યેછે તે લખીછે.
सकिंतं दसनामे२ दसविहे पन्नते तंजहा गोणे १ नोगुणे२ श्रायाणपए३ पडिचखपरणं ४ पहाणपणं५ प्राणादीसिद्धे६ नामेणं७ श्रवयवेणं८ संजोए९ पमाणेणं १०
અર્થ.—સે. કણ તે. ૬. દસ નામંર. દ. દસ પ્રકારે. ૫. પરૂપ્યા તં. તે કહેછે. ગા. ગુણનીપન નામ ૧. ને. અણુણનીપન નામ ર. આ. મદી પદ કરી નામ નીપજે તે રૂ. ૫. પ્રતિપક્ષ ઉપરાગે કહેછે ૪. ૫. પ્રધાન વસ્તુને નામે સોગે નામ ની પ. અ. અનાદી કાલના સીદ્દ સાવતા નાંમ તે અનાદી સીઢું નામ ૬. ના. પીતાદીક નામૈનાત છે. અ કાઇક અવ્યવને સન્હેગે નામ કહેવાય ૮. સૈ. દ્રવ્ય સોગે નામ કહેવાય ૯. ૫. નામ થાપનાદીક ચાર પ્રકાર નામના ૧૦
તે મધ્યે અનાદી સીધે નામ તે સુ તે લખેછે
सेकिंतं णादिएसिद्धे२ धम्मथिकाए धम्मथिकाए श्रागासथिकाए जीवथि - काए पुग्गलथिकाए श्रद्धासमए.
અર્થ.—સે. કાણું તે. અ. સ્મનાદી સીનાં નામ. ધ. ધર્માસ્થિકાય. અ. ધર્મ:સ્થિકાય ૨. આ. આગાસ્થિકાય ૩.૭, ૭૧ ૪. પુ. પુલાસ્થિકાયપ, અ, કાલ, એ ખટ (છે) દ્રશ્ય.