________________
સમકિતસાર
મુસ્પતિ દેઈ જતના થકી બેલતાં વાયુકાયના જીવની હીંયા ટાલી એ સુત્ર સાખ જાણવી અને નાક ઢાંક કાંઈ કહ્યું નથી. અને તુમે કહો કે પુસ્તકની આસાતના ટાલવા માટે મુખપતિ દેવી તે કહે . કેમકે પુસ્તક તે મહાવીર નર્વણ થયા પછી લીખાણા છે અને મુક્ષતિ તો શ્રી ગૌતમસ્વામીને ડામર કહી છે તુંગીઆ નગરીના આલાવાદીકમાંહી તથા ઉત્તરાયન છવીસમ ગાથા વીસમના પહેલા બે પદમાં કહે છો જે.
मुहपतिय पडीलेहिता पडीलेहिज गुછે .
અર્થ–મુ. પહિલું મિહિપતિનું. પ. પડી હીને. ૫. પછે પડી લહે. ગુ. ગુચ્છાને તે વિચારી જેજે.
• . જાત્રા તીરથ હાં તે સુત્રHવના માત્રાવા. હીંયાધરમી કહે છે જે સેજે. ગીરનાર. આબુ. અષ્ટાપદ. સમેતશીખર. ઇત્યાદિક પર્વતની જાત્રા કરવી. સંઘ કાઢવા તેહને મિડિટો લાભ છે એમ કહે છે. તેને ઉત્તર. એ પર્વત ઉપર જે તીર્થકર સાધુ સીધ્યા તે તે વદનીક કહ્યા છે. પણ પર્વત તે વંદનીક નથી. જીમ કઈ વ્યવહારી કોઈ હાટે બેસી નાણાવટ કરે તીવારે લેક વીવહારીયાને હાટે આવી થાપણું મુકી જાય પછે કાલાંતરે વીવારીએ તે હાટ મુકી ધણી ફાફેર થયો તે હાટ તેહીજ છે પણ લેક વીવહારીયાને હાટ જાણીને થાપણ કાં ન મુકે? તીમ એ પર્વતત હાટ સમાન છે. વીવહારીયા સમાન સાધુ સીધા તે છે. હવે તે પહાડ તે સુના હાટ સમાન રહ્યાં. તીહાં હુંડીને કારણહાર કોઈ નહીં તે માટે અવંદનીક થીયા. તથા ભગવતી સતક અઢારમે ઉસે દસમે સેમલ બ્રાહ્મણને માહાવીર દેવે તે એ જાત્રા કરવી કહી છે. તે એ કે.
सौमिला जमे तव नियम संजम सझाय झाणावसगमादिएसु जएणासत्तंजता