________________
સાકેતસાર,
૧૫
તે મરજાદાના ખેત્ર લગેજ હવે ચ્યાર તીર્થ વર્તછે. તથા કેટલાએક નગરના નામઠામ ફરી ગીયાછે તે લોકેાત્તર થકી જાણીએછીએ જીમ પાંડલીપુર તે પટણા દેસારણપુર તે મદસાર હથાપુર તે લ્લી સોરીપુર તે ખાત્રા. અહીગામ તે વઢવાણ. વલી ઠાણાંગ સુત્રે પાંચનેહાણે ખીજે ઉદેશે કહ્યુંછેજે.
नोक पई निग्गांथाण वा निग्गंथीण वा इमाऊ दीठार्ड गणियाऊ वियंजियाऊ पंच महाणवार्ड महाणइर्ड अंतोमास्स दुषोतोवा तिखतोवा ऊत्तरीत्तएवा संतरित्त एवा तंजहा. ॥
અર્થ.—ના નકલ્પે. નિં. સાધુ, વા. અથવા. ન. સાધવીને. ઇ. એ માગલ કહીયે. ગ. ગણી પાંચ સંખ્યાએ. વ. પ્રગટ કીધી. પં. પાંચ. મ. મહાર્ણવ ધણા પાણી માટે. મ. માટી નદી. અં. તે મહી નામાંહી. દુઃ ખેવાર. ત. ત્રણવાર. ઉ. ઉતરી કહી. સ. તી. તા. તે કહેછે.
૧ ગંગા. ૨ જમના. ૩ ગુજ્જુ. ૪ ઐરાવતી. ૫ મી. જે આર્ય ખેત્ર ખીજા હાશ્વેતા તીહાં સાધુને! વીહાર કરે. તા તીહાંનીજ નદી કીમત કહી? એ સુત્રના મેલ જોતાં નદી આટલાજ ખેત્રની વતાવી ગંગા જમના દીલ્લી ચ્યાગરા પાસેછે. સરજ્જુ અધ્યા પાસેછે તે પુર્વ દીસેછે . એરાવતી લાાર પાસેછે. મહી ગુજરાતમાંછે એ લેખે પણ જતાં આર્ય ખેત્ર ઍહીજ જાણુજા તથા હાં આર્યખેત્ર ન હāતા ચાર તીર્ય પણ એ નહીં ને ચાર તીર્થ એ નહીં તે સીદ્દાંત પણ નહીં મીથ્યાત્વી લોક અને અનાર્યખેત્ર એ વેતા સુત્ર હાં કહાંથકી ।વે એ લેખે તારા તમાલ પ્રમુખ આર્યખેત્ર કહેછે તે સુત્ર વીરૂદ્ધ કહેછે. જે તારા તખાલ આર્યખેત્ર હાશ્વેતા નદી પણ તીહાંનીજ ગણત પણ તે તે નથી કહ્યા વળી વવહાર સુત્રની ચુલકા મધ્યે ચંદ્રગુપ્ત રાજાના સેલ સ્વપના કહ્યા તેહના અર્થ ભદ્રબાહુસ્વામીએ કહ્યા તે મધ્યે પણુ ઇમ કહ્યા જે પેહેલે સ્વન્ને કપ્