________________
સદર
ષષ્ટમ પરિચછેદના મથાળે (શોભન ચિત્રની સમજૂતિમાં જુઓ) ૨૨ સપ્તમ પરિચ્છેદના મથાળે ( સદર સદર ૫ ૨૪ ચંદ્રગુપ્તને રાજ્ય વિસ્તાર બતાવતો નકશે છે-નકશાના વર્ણનમાં જુએ બિંદુસારને
સદર
સદર ૭ ૩૧ અશેકવર્ધનને
સદર સમ્રાટ અશોકવનને ચહેરો બતાવ્યું છે. સમ્રાટ પ્રિયદર્શિનનું મહોરું છે. આ બન્ને ચિત્રો કેવી રીતે ઉપજાવવામાં આવ્યાં છે તેને સંપૂર્ણ ખ્યાલ પુ. ૨ માં ચિત્રપરિચય પૃ. ૩૧ ઉપર આવે છે એટલે તેની પુનરૂક્તિ કરવી એગ્ય ગણાય નહીં. અત્રે એટલું જ જણાવીશું કે અનેક સ્થાને નજરે પડતાં તેમનાં અન્ય ચિત્રો કરતાં આ બેને, તેમની અસલ આકૃતિને વિશેષાંશે મળતાં આવનારાં કહી શકાશે. અને તેટલે દરજજે
તેમનું સ્થાન ઉચ્ચ કોટિનું ગણવું રહે છે. ૧૦ ૩૫ • સમ્રાટ પ્રિયદશિનના સમયે મગધ સામ્રાજ્ય કેટલું વિસ્તારવંત બન્યું
હતું તે આ નકશામાં બતાવ્યું છે. વિશેષ અધિકાર માટે નકશાની
સમજૂતિમાં જુઓ. ૧૧ ૩૬ પ્રિયદર્શિનના મરણ બાદ મોર્યવંશની જે અણચિંતી અને એકદમ
પડતી થવા પામી હતી તેને ખ્યાલ આ નકશામાં આવ્યો છે. વિશેષ માટે નકશા ચિત્રની સમજૂતિ જુઓ, પાંચમા ખંડના પ્રથમ પરિચ્છેદનું શોભન ચિત્ર છે. તેની સમજૂતિ
માટે શેભન ચિત્રે જુઓ. ૩ ૬૩ પાંચમા ખંડના દ્વિતીય પરિચ્છેદનું શોભન ચિત્ર છે. તેની સમજૂતિ
તેના સ્થાને આપી છે. પાંચમા ખંડે તૃતીય પરિચ્છેદનું શમન ચિત્ર છે. સમજૂતિ માટે
આગળ જુઓ. '૧૫ ૮૯ સમ્રાટ અગ્નિમિત્રનો રાજ્ય વિસ્તાર બતાવતે નકશે છે. સમજૂતિ
માટે નકશા ચિત્રના પરિચયમાં જુઓ. ૧૬ ૧૦૫ પાંચમા ખંડે-ચતુર્થ પરિચ્છેદનું શોભન ચિત્ર છે. આગળ ઉપર જુઓ. ૧૭ ૧૧૪ શંગવંશની પડતી થવા માંડી તે સમયે તેમના સામ્રાજ્યના વિસ્તારને
આ નકશામાં ખ્યાલ આવે છે–વિશેષ હકીકત આગળ ઉપર૧૮ ૧૨૩ ષષ્ટમખંડે–પ્રથમ પરિચ્છેદનું શમન ચિત્ર-તેના અધિકારે સમજાતિ
આપી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com