Book Title: Nemisaurabh Part 1
Author(s): Niranjanvijay
Publisher: Khanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ 20 બીતેમ શાસન સમ્રાટ તેને સર ‘અદીમણુસા ચરે !' અદ્દીનભાવથી રહે જીવે. ઉત્તરા. સત્ર. દીનતાના એ પ્રમુખ પ્રકારો છે :૧. આંતર-દીનતા ર. બાહ્ય-દીનતા. અધ્યવસાયાની અશુદ્ધતા એ આંતર-દીનતાનુ ઉદ્દગમ-સ્થાન છે અને બાહ્ય-દીનતાનુ ઉદગમ-સ્થાન છે-સાધનાના અભાવ કે ઊણપ, પરંતુ, અને પ્રકારની દીનતાનાં મૂળ સ્વ-આત્મ-પુરુષાર્થોના અભાવમાં કે ઊપમાં જ સમાયેલા છે. સજ્ઞ-માના શ્રમણ બન્ને પ્રકારની દીનતાથી સુદૂર જ હોય. ... શારીરિક કે આત્મિક સુખશીલતા હોય ત્યાં જ ટ્વીનતાની ડાકણ આવે એમ સમજી સુખશીલતાના સથા ત્યાગી અદ્દીનભાવના અનન્ય આરાધક પૂજ્ય આચાર્ય ભગવંતને દીનતા-પ્રનાશક વંદના . શ્રી મહાજનવાડા શ્વે. મૂ. પૂ. જૈન સંધ જૂના મહાજનવાડા, કટકીવાડ અમદાવાદ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 612