________________
20
બીતેમ
શાસન સમ્રાટ
તેને સર
‘અદીમણુસા ચરે !' અદ્દીનભાવથી રહે જીવે.
ઉત્તરા. સત્ર.
દીનતાના એ પ્રમુખ પ્રકારો છે :૧. આંતર-દીનતા ર. બાહ્ય-દીનતા. અધ્યવસાયાની અશુદ્ધતા એ આંતર-દીનતાનુ ઉદ્દગમ-સ્થાન છે અને બાહ્ય-દીનતાનુ ઉદગમ-સ્થાન છે-સાધનાના અભાવ કે ઊણપ, પરંતુ, અને પ્રકારની દીનતાનાં મૂળ સ્વ-આત્મ-પુરુષાર્થોના અભાવમાં કે ઊપમાં જ સમાયેલા છે. સજ્ઞ-માના શ્રમણ બન્ને પ્રકારની દીનતાથી સુદૂર જ હોય. ...
શારીરિક કે આત્મિક સુખશીલતા હોય ત્યાં જ ટ્વીનતાની ડાકણ આવે એમ સમજી સુખશીલતાના સથા ત્યાગી અદ્દીનભાવના અનન્ય આરાધક પૂજ્ય આચાર્ય ભગવંતને દીનતા-પ્રનાશક વંદના
.
શ્રી મહાજનવાડા શ્વે. મૂ. પૂ. જૈન સંધ જૂના મહાજનવાડા, કટકીવાડ
અમદાવાદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org