________________
૩૬
નવપદ પ્રકાશ કહેવાય જ નહિ.
અદ્વૈત વેદાન્ત મત કહે છે, “પરમ બ્રહ્મ નિર્ગુણ-નિર્ધર્મક-સ્વપરભેદશૂન્ય એકરૂપ શુદ્ધ બુદ્ધ છે.”
પણ પહેલાં નિર્ગુણ કહ્યા પછી શુદ્ધ શું? શુદ્ધિ તો ગુણ છે. બુદ્ધ શું? બુદ્ધિ એ જ્ઞાનગુણ. એ હોય તો બુદ્ધ. જ્ઞાન નથી તો પ્રકાશ શું? બુદ્ધ શું?
જૈન દર્શન માને છે સિદ્ધ થયા એટલે અનંત ગુણો પ્રગટ થયા.
પ્ર) – સિદ્ધ ભગવાનમાં અનંત ગુણો કેવી રીતે?
સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર-સ્વકાળ-સ્વભાવથી અનંતગુણનો આદર કર્યો સિદ્ધ ભગવાને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org