SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ નવપદ પ્રકાશ કહેવાય જ નહિ. અદ્વૈત વેદાન્ત મત કહે છે, “પરમ બ્રહ્મ નિર્ગુણ-નિર્ધર્મક-સ્વપરભેદશૂન્ય એકરૂપ શુદ્ધ બુદ્ધ છે.” પણ પહેલાં નિર્ગુણ કહ્યા પછી શુદ્ધ શું? શુદ્ધિ તો ગુણ છે. બુદ્ધ શું? બુદ્ધિ એ જ્ઞાનગુણ. એ હોય તો બુદ્ધ. જ્ઞાન નથી તો પ્રકાશ શું? બુદ્ધ શું? જૈન દર્શન માને છે સિદ્ધ થયા એટલે અનંત ગુણો પ્રગટ થયા. પ્ર) – સિદ્ધ ભગવાનમાં અનંત ગુણો કેવી રીતે? સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર-સ્વકાળ-સ્વભાવથી અનંતગુણનો આદર કર્યો સિદ્ધ ભગવાને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004983
Book TitleNavpada Prakash Part 2
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy