Book Title: Navpada Prakash Part 2
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 145
________________ ૧૩૬ નવપદ પ્રકાશ આરંભ, સમારંભ, હિંસાદિ પાપો ઓછા કરવાનું મન રહે મમતા-આસક્તિ ઘટાડતા જવાય, એની પ્રવૃત્તિમાં એટલી બધી હોંશ ન રખાય, હોંશિયારી ન કરાય; વળી એની સામે ધર્મપ્રવૃત્તિમાં રાગ–રસ હોંશ-હોંશિયારી વધારતા જવાય. પછી ઉત્તરોત્તર ચડિયાતી કલ્યાણ પરંપરાનું પૂછવાનું જ શું? આ લાભો મામુલી નથી તેથી કહ્યું, “ઝાયેહ નિસ્યં પિ સમગ્ગસિધ્ધે.” ગચ્છાધિપતિ સ્વ. આચાર્યશ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબનું સાહિત્યઃ નવપદ પ્રકાશ અરહિંતપદ નવપદ પ્રકાશ સિદ્ધપદ નવપદ પ્રકાશ આચાર્ય ઉપાધ્યાય મહાસતી ૠષિદતા ભાગ-૧ મહાસતી ઋષિદતા ભાગ-૨ સરપુરંદર પીવતભરભર પ્રભુગુણ પ્યાલા મીઠાંફળ માનવભવનાં ગાધરવાદ પ્રતિક્રમણ સૂત્ર ચિત્ર આલ્બમ Jain Education International ૧૦ ૨૦ પ્રાપ્તિસ્થાન : દિવ્યદર્શન દૃષ્ટ કુમારપાળ વિ. શાહ ૩૯, કલિકુંડ સોસાયટી, ધોળકા - ૩૮૭ ૮૧૦ (જિ. અમદાવાદ ) For Private & Personal Use Only ૧૫ ૨૫ ૧૫ ૨૦ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 143 144 145 146