________________
સ્વ. પ્રફુલચંદ્ર બબલચંદ મેાદીનું ટુંક જીવન સ’ભારણ
ભાઇફૂલચંદ્રના જન્મ સવત ૧૯૮૦ શ્રાવણ શુકલ ચતુર્થી તા. ૪ અગસ્ટ ૧૯૨૪ ના રાજ રાજનગર મુકામે મ્હેન કાંન્તાબ્વેનની કુક્ષીયે થયેા હતેા. . તેએશ્રીના દાદા સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી વકીલ કેશવલાલ પ્રેમચંદ શાહ એક પ્રખર વિદ્વાન અને સેવાભાવી હતા. તેએશ્રીએ જૈનધર્મની તેમજ જૈન જનતાની અપૂર્વ સેવા બજાવી પેાતાના જીવનને ધન્ય બનાવ્યું હતું. તેએાશ્રીના પિતા અમચંદભાઈ પણ પેાતાના પિતાના પગલે ચાત્રી સેવાભાવી તરીકે જૈન સમાજમાં ઘણા જ ફાળા આપ્યા છે. અને આપે છે તેએશ્રી પાતાના પુરૂષાર્થથી અને સ્વબળથી પેાતાના સાયકલના વહેપારમાં એક સારામાં સારા વ્હેપારી તરીકે મુંબઇ જેવા પચર’ગી શહેરમાં સારામાં સારી નામના મેળવી છે, એટલું જ નહિ પણ જૈન સમાજની ઘણી જ ધાર્મિક તેમજ વહેવારીક સંસ્થાઓમાં સંચાલક તરીકે તેમ ત્રી તરીકે પણ પેતે હાલ સેવા અપી રહ્યા છે અને અર્પે છે. એવા અનુભવી વડીલેાના હસ્તક ભાઈ પ્રફૂલચંદ્રના અભ્યાસની શરૂઆત થઇ. ધામીક તેમજ વહેવારીક વીગેરેનું સારી રીતે જ્ઞાન મેળવ્યું હતું અને મેટ્રીક સુધી અભ્યાસ કર્યો હતેા, તેમજ વડીલે પ્રત્યેના પ્રેમ અને આદરભાવ ઘણા જ ધરાવતા હતા, વળી વડીલેાની આજ્ઞાને પાતે શિરે માન્ય હતા. તે પછી વહેપારી ક્ષેત્રમાં અનુભવ લેવાની તેએને તીવ્રભાવના જાગૃત થતાં હીન્દુસ્તાનના ઘણા દેશેાની મુસાફરી કરી ઘણા જ બહાળેા અનુભવ મેળવી પેાતાના પિતાશ્રીના ચાલતા સાયકલના તેમજ રબરના વહેપારમાં ઝુકાવ્યું. વેચાણુ તેમજ બનાવટના કાર્યમાં પણ નાની વયમાં ઘણી જ સારી તાલીમ મેળવી પેાતાના પિતાને સતાષ આપ્યા હતા.
સમજતા
તેઓની નાની ઉંમર હાવા છતાં ઘણા જ મજબુત મનના તેમજ નીડર હતા, તેથી તેઓને વહેપારમાં અહેાળેા અનુભવ લેવાની ભાવના જાગૃત થતાની સાથે પેાતાના પિતાશ્રીના આશીવાદ લઇ દક્ષિણ હીન્દુસ્તાનમાં કોઇમ્બતુરની નજીક એલાવકાટ ( પાલઘાટમાં) પેાતાની રબરની ખેતીવાડીના કામની તમામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com