________________
છે
દ
*
નિર્લેપ જ્ઞાની કમાણી
is
E
ARE
So
-
જે જે પ્રસંગે જે બને, તેમાં થકી સાર જ ગ્રહું સુખદુખના પડદા પડે, તે જોઈને ઉભે રહું; પરિણામ પામ્યા વણ શુભાશુભ સર્વને દેખું રે, એ ભાવ અન્તર જાગતાં, સહેજે વિનિયે નિસરે. ૧ , I એ ભાવને આચારમાંહી, મુકતે કર્મયોગ) છે, એ કર્મવેગી કર્મમાંહી, સત્ય શાશ્વત શર્મ છે કે આ જે જે બને કવડે મધ્યસ્થ જૈને દેખવું, સાક્ષી બનીને દેખતાં નિજ શુદ્ધ રૂપ જ પખવું જે જે બને તે કર્મથી, તે હું નથી, હું નથી, અખંડ એ ઉપગથી અનુભવદશા અંતર કથી ' એ શુદ્ધ જ્ઞાને આત્મને, આનંદરસ વધતે ઘણે, બુદ્ધચબ્ધિ અંતરદેશમાં મેગી રહે સહામણ. ૩ | * * * * * * [ ભજન સં- ભા. ૮ ૫ ૧ ] છે
-
૧.