________________
-%95 %` ૪ ]
સત્રગ્રંથ પરની અનેકવિધ હદયપૂર્વકની સેવાભાવભરી હાય અજોડ અને પ્રશંસનીય છે. કહે કે-એ મદદ ન હોય તે જે સ્વરૂપે આ ગ્રંથ પ્રકટ થાય છે તે ન બની શકે. આખાયે ગ્રંથનું સંશોધન સુધારણ પ્રફસંશોધન-એમનાં જ છે. તેમની સાત્વિક પ્રેમભાવનાભરી સેવાભાવના, સતત્ તત્વચિન્તન અને કર્તવ્ય જાગૃતિ ધન્યવાદને પાત્ર છે. ગુપ્ત રહેલાં ત અંગે, અને વસ્તુઓને જ્ઞાન પ્રકટ કરી બતાવે છે ને એ જ્ઞાન પશમને જ પરિપાક છે-આ નક્કર છતા નગ્નસત્ય શ્રી ફતેહચંદભાઈલિખિત આ ગ્રંથના આમુખ--થી પ્રતીત થાય છે.
એમના જેવી જ અને જેટલી જ જીગરની સેવાની ધગશ ધરાવનાર, શ્રીમદ્દના લગેટીયા (સંસારી) મિત્ર અને અનન્ય ભકત, અનુભવસમૃદ્ધ વૃદ્ધ છતાં સતત જ્ઞાનસેવા ભક્તિભર્યા, આ મંડળના ભીમપિતામહ જેવા સેવામૂર્તિ શ્રી. લલ્લુભાઈ કરમચંદ દલાલ મંડળના જૂનામાં જૂના-એકના એક અવશેષ રહેલા કાર્યકર્તા છે. તેમની આ ગ્રંથ અને મંડળ પરત્વેની સેવાઓ અવિસ્મરણીય છે. એમના સ્વાનુભવ-ક્ષપશમ ગાંભીર્યહરદર્શિપણું, દેવગુરુધર્મ પ્રત્યેની અડગ વફાદારી અને મંડળને અપાતું માર્ગદર્શન આ જ્ઞાનપ્રકાશન સંસ્થાને સદાયે બાણ રાખશે. તેઓ ચિરંજી.
કાગના લેખકશ્રીના તમામ (૧૧૧) ગ્રંથના અવકનકાર, શ્રીમદ્દના વિજાપુર ખાતે ઉજવાયેલ રીપ્યમહત્સવ પ્રસંગની વિદ્વદુપરિષદના પ્રમુખ, પ્રખર વિદ્વાન સાક્ષર દિ. બ. શ્રી કૃષ્ણલાલ મેં, ઝવેરી તથા સ્વનામધન્ય તત્વચિન્તક શ્રીમાન મેતીચંદભાઈ ગિ, કાપડીઆ સેલિસીટર તથા જૈન સમાજના એક વિદ્વાન આત્મગષક ઔદાર્યમૂર્તિ શ્રી બબલચંદ કેશવલાલ મોદી તથા શ્રી જૈન જે. કેન્ફરંસના પ્રમુખ, કેળવણુના નક્કર હિમાયતી, જૈન સમાજના અગ્રગણ્ય નેતા વિદ્વાન અને શ્રીમાન શેઠ કાંતિલાલ ઈશ્વરલાલ મોરખીયા તથા વડેદરા રાજ્ય ઓરિએન્ટલ ઇન્સ્ટીટ્યુટના વડા, ફીલોસોફર અને કેલર પડે. ભટ્ટાચાર્ય આદિ અનેક વિદ્વાનેએ આ ગ્રંથ પ્રકટ થવા પૂર્વે જ અભ્યાસની દ્રષ્ટિએ અવકી, અવગાહી અભિપ્રાયે પણ આપ્યા છે તે બદલ તેમને ધન્યવાદ,
ભાવનગરના જૈન સમાજના સુપ્રસિદ્ધ શ્રી મહાદય પ્રેસના માલીક, સેવાની ધગશ ધરાવતા છતાં નિયમિત શિસ્તના પાલક, સજજનવર્ય શ્રી ગુલાબચંદ લલ્લુભાઈને ફાળે આ ગ્રંથનાં મુદ્રણ સુશોભનને યશ જાય છે. તેમની કાળજી સ્તુત્ય છે.
એક રૂપીઆની જગ્યાએ દશ રૂપિઆ ખર્ચતાં પાવલીનું કામ આપે એવા ઉગ્ર મેંઘવારીના વિચિત્ર સમયમા દશ પંદર હજાર ખર્ચ માગતા આ ગ્રંથ પ્રકટ કરવામાં