________________
% % % % % ૩ ]
ના આચાર્યના હાથે લખાયેલ હોવા છતાં, તેમની વિશાળ સહૃદયતા, સર્વધર્મસહિષ્ણુતા સર્વ સંપ્રદાયે પ્રતિ ઔદાર્ય, પ્રેમભાવ, “સારુ તે હારુ” એ ભાવના-આ સૌ તએ ગ્રંથને સર્વષ્ય બનાવેલ છે. કહેતાં આંચકે લાગતું નથી કે આ ગ્રંથને જેને કરતાં જૈનેતરેએ વધુ લાભ લીધે છે.
સાધુ બન્યા પહેલાં સાધુતા મેળવવા ને કેળવવા ખૂબ મથનાર શ્રી ગઅધ્યાત્મમસ્તી તપ, ત્યાગ, તિતિક્ષા, તત્વચિન્તનથી કેટલા આગળ વધ્યા હશે તે તે આ ગ્રંથારભે આપેલ તેમનું એક જ ભજન જે ૪૦ વર્ષ પર લખેલ “અગમ વાણી” વાંચતાં સમજાશે. રાજાઓના પૂર્ણતયા તપતા રાજ્યકાલમાં ૪૦ વર્ષ પર તેઓ ભાખે છે–“રાજા સકળ માનવ થશે, રાજા ન અન્ય કહાવશે” અને હજી તે કાસદ અને એપીઆના જમાનામાં તેઓ લખે છે–“એક ખંડ બીજા ખંડની ખબરે ઘડીમા આવશે. ઘરમાં રહ્યા વાતે થશે પરખંડ ઘર સમ થાવશે.” આટલું જ તેમના આ ગ્રંથ લખવાના અધિકાર પરત્વે બસ થશે..
પ્રાચે આ કેટિને, આ સમૃદ્ધ તત્વચિન્તનનેચેતના જગાડનાર સભર મહાગ્રંથ અન્યત્ર પ્રકટ થયે જાણવા જેવા સાંભળવામાં નથી આવ્યું. આ ગ્રંથ પ્રકટ કરી મંડળ પિતાને ધન્ય માને છે અને એ ગ્રંથ ભારતવર્ષમાં પૂર્વની કર્તવ્યતત્પરતા પુન-પ્રકટ એ અભિલાષ સેવે છે. - આ ગ્રંથની પ્રથમવૃત્તિમાં નિવેદન લખી, તેમાં આ મહાગ્રંથનાં સમૃદ્ધ, પ્રકટ અપ્રકટ તને છણ્યાં છે. કર્તાને આશય પૂર્ણપણે તે ન સમજી શકાય છતાં ગ્રંથસ્થ વિષયને શ્રીમદે આપેલે ખ્યાલ સમજવા પ્રયત્ન કરી નિવેદન લખાયેલ, જે આ ગ્રંથારમેં પણ પુનઃ આપેલ છે. એટલે તત્પરત્વે વધુ લખવાપણું રહેતું નથી. ગડણવીકાર
આ વિશ્વોપકારી, મહાગ્રંથ વિશ્વને આપવા બદલ ક ગી એવા શ્રીમ આચાર્ય મહારાજ શ્રી બુદ્ધિસાગરજી મહારાજનું આ મંડળ ખૂબખૂબ ગણી છે.
આ મંડળના ઉપપ્રમુખશ્રી, જૈન સમાજના એક પ્રખર તત્વચિન્તક, અભ્યાસી વિદ્વાન, બહુશ્રુત છતાં સરળ, મિષ્ટભાષી છતાં ગાંભીર્ય દાદી ગુણવિભૂષિત અને વૃદ્ધ ઉમરે પણ ધર્મ અને જ્ઞાન સેવાર્થે અપાયેલા, યુવાન જેમ ધગશ ધરાવનાર, ગર્ભશ્રીમંત છતાં હૃદયથી ફકીર જેવા, ભાઈશ્રી ફતેહચદ ઝવેરભાઈ ભાવનગરવાળા એમની આ -રસ નક્કર ક્લિક્સ