________________
છા છાછ છછજજ ર ]
ક
રાર ઉત્કૃષ્ટ સંસ્કૃત શ્લેકે શ્રીમદ્ ગિવર બુદ્ધિસાગરજીએ પોતે જ રચ્યા છે અને તેના પર વિસ્તૃત એવં અતિ વિદ્વત્તાપૂર્ણ–ભાવવાહી-ઈતિહાસપ્રચુર સ્વાનુભવગમ્ય વિવેચન પિતે જ લખેલ છે. એમાં લેખકે આખા વિશ્વના કર્મચાગીઓ અને તેને સંબંધૂર્તા અનેક માને અને મહામાનનાં અનેક દૃષ્ટાંત આપ્યાં છે. વિશ્વને કોઈ પણ દેશ કે ત્યાંના માનવછો, ત્યાંની સ્થિતિ તેમનાથી અજ્ઞાત રહ્યાં નથી. તત્સમયના રિવાજે, નીતિ રીતિ, સ્થિતિ અને ઉદય અસ્તના કારણે અને માર્ગ આ સી, વિશાળ વાંચન અને ભીતરની તિથી થત ઉકેલ એના બળવડે શ્રીમદે સુંદર રીતે આલેખ્યાં છે. તે તે આ ગ્રંથ તેના પ્રાંતે આપેલ બીબ્લીઓગ્રાફી, પૃષ્ઠના મથાળાના વાંચનથી વાંચક સવયં સમજી લેશે. ,
આ ગ્રંથ હવે મળતું નથી. જડ અને ચેતન(Materialism and Spiritualism) ઝઘડતા જમાનામાં તન-મન ને હદયથી નિર્બળ થતે જતો પણ બુદ્ધિમા બઢતે જતો માનવ એ મહાતત્વમડિત ગ્રંથની પ્યાસ અનુભવે છે અને તેની માગણીઓ વધતી જતી જોઈ શ્રીમદ્દ પ્રેરિત શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારકમંડળ આ વિસ્તૃત સુધારાવધારા સહિતની બીજી આવૃત્તિ વાચકે સનમુખ રજૂ કરે છે. વાચક જોશે કે ગ્રંથ પ્રાકટ્યાર્થી શ્રમ-દ્રવ્ય વ્યય અને સાધનમાં કશી કચાશ રાખવામાં આવી નથી. શ્રીમદુની સદૈવ પ્રેરણું પ્રથમથી જ મળતી રહી છે કે સર્વ કેઈ લાભ લઈ શકે માટે ગ્રંથનું મૂલ્ય ઓછુ રાખવું અને લગભગ ખૂબ કરકસરથી કામ કરવા છતાં રૂ. ૧૫) ને ખર્ચ પ્રત્યેક ગ્રંથ પર આવવા છતાં તેનું મૂલ્ય માત્ર ૧૨ રૂ. રાખેલ છે. સખ્ત અગવડભરી મેંઘવારી પ્રત્યેને એક જ દૃષ્ટિપાત એની પ્રતીતિ કરાવશે જ.
આ ગ્રંથના છાપેલા ફમ ઘણુ વિદ્વાનોને અવકનાર્થે આપવામા આવ્યા છે. સદુગત જૈન સમાજભૂષણ કગી સમા શ્રી મોતીચંદભાઈ ગિ. કાપડીઆ એમણે માદગીમાં પણું તે વાંચ્યા ને ડોલી ઉઠેલા ને બેલ્યા “હું અવશ્ય હાર નિખાલસ અભિપ્રાય લખીશ. આ અદ્વિતીય ગ્રંથ જીવનમાં હું પહેલી જ વાર જોઉં છું. પ્રથમવૃત્તિ બરાબર જોવાયલી નહિં, પણ આ ગ્રંથ ખરેખર કર્મગ' નામને શોભાવે છે. અનેકનું કલ્યાણ કરશે x x x x દરમીઆન તે તેઓએ દેહપરિવર્તન કરવાની ત્વરા કરી અને અભિપ્રાય લખવાના તેમના મનોરથ વણપૂરાયા જ રહ્યા, હેમના આત્માને શાંતિ મળે. વયેવૃદ્ધ સાક્ષરવર્ય ગુણાનુરાગી દિ. બ. શ્રી કૃષ્ણલાલ મે. ઝવેરીને પિતાને અભિપ્રાય આ ગ્રંથમાં આરંભે જ વાંચી રહ્યો. સૌજન્યમૂર્તિ બહુશ્રુત વિદ્રત્ન શ્રી ફતેહચંદ ઝવેરભાઈ ભાવનગરનિવાસી, શ્રી. બબલચંદ કેશવલાલ મેંદી. વડોદરા પ્રાચ્યવિદ્યામંદિરના અધિષ્ઠાતા ડે. ભટ્ટાચાર્ય આદિએ તેને વાંચી ઊંચા અભિપ્રાય આપેલ છે. આ ગ્રંથ અલબત એક અધ્યાત્મજ્ઞાની રેગી, અનેક મહાગ્રંથાલેખક, કવિ, વિચારક, તત્વજ્ઞ-એવા જૈન-= - = - =
Q- >