Book Title: Karmayoga Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 9
________________ પ્રકાશકનું પૂર્વક્શન. in new ભારતવર્ષના અગ્રગણ્ય મહાન ગ્રંથોમાં શ્રી કર્મચાગ ગ્રંથનું સ્થાન વિશિષ્ટ એવું અતિ મહત્વનું છે. ધાર્મિક, તાત્વિક, સામાજિક, રાજકીય, આત્મિક અને અનેક જાતની સર્વગ્રાહી સામગ્રી એમા વિપુલ હેવાથી તેને ઉચ્ચ દરજજે હજી તે ને તે જ જળવાઈ રહ્યો છે. ભગવદ્ગીતા નામે ભારતવર્ષને મહાગ્રંથ જે કુરુક્ષેત્રના મહાયુદ્ધક્ષેત્રમાં મહવશ અને કર્મભ્રષ્ટ કિર્તવ્યવિમૂઢ સ્થિતિમાં આવતાં, કર્તવ્યપાલનના મહામંત્ર ઉપદેશવા શ્રી કૃષ્ણ જે કર્તવ્યપાલનને બોધ યુદ્ધક્ષેત્ર પર જ આપે, તે જ કર્મગ છે--જે ભગવદ્ગીતાને નામે પ્રસિદ્ધિને પામી અદ્યાપિ કર્મશૂન્ય માને કર્તવ્યપાલનના અમૃતપાન કરાવ્યાં કરે છે. ભારતવર્ષના યોગેશ્વર શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજે એના મૂલ્ય પિછાની વિશ્વની જૈન જૈનેતર જનતાને સ્વાધિકારે કર્તવ્યતત્પર થવા, આ કર્મ સં. ૧૯૭૦મા લખેલે જે કેમીસાઈઝને ૧૦૦૦ પૃષ્ઠ ઉપરાતનું અમરજ્ઞાન પીરસતો રહ્યો છે. સુવર્ણયુગ માણી ચૂકેલે, આબાદીને શિખરે ઉભેલ, અઢાર અઢાર રાજાઓથી ભરે, મંત્રીઓ, સેનાધિપતીઓ, કોઠાધિપતિ, અબજાધિપતિઓ, શ્રેણીઓ ધરાવતે, દરિએ ખેડ (વહાણીઓ-આજ વાણી) અને વિશ્વના બજારમાં ઘુમતે જૈન સમાજ જ્યારે સાવ કર્તવ્યશન્ય બન્ય, અંદર અંદરના કલેશમા ડુબ્ધ કર્મ અને નિવૃત્તિના ઓઠા નીચે પ્રમાદી બન્ય, અને ગિરિશિખર પરની હઝારે મણની મોટી શિલા ગબડતી ગબડતી, ભાંગતી તૂટતી નાનકડા ઢેફા જેમ નીચે પડી કાકરે બની જાય, તેમ આ અતિ વિખ્યાત, અહિંસાને પગમચી, તપ, ત્યાગ, દયા, દાન, દાર્થ, સંપ, શાતિ અને સંયમને સહાગી જન સમાજ, અવનતિની ગર્તામા પડતો જેમાં શ્રીમદે આ કર્મોગ લખવા કલમ ઉપાડી. જન સમાજની આ દશાનાં દર્શન તે તેમને સ્થળે સ્થળે થયેલા પણ મુંબઈમાં થયેલા ખાસ અનુભવે તે તેમનું હૃદય હાલી ઉઠયું અને ત્યાં જ તેમને આ ગ્રંથ લખવા પ્રેરણા થઈ. ધ્યાનમા રહે કે ભગવદ્ગીતાના કર્મચાગને અને આ કર્મવેગને કશી જ લેવાદેવા નથી. ભગવદ્ગીતા પરના વિધવિધ વિવેચને આમાં નથી. આ કર્મચાગના મૂળ ૨૭૨ korokost 687 6 37236210 osoPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 821