Book Title: Karmayoga
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 13
________________ - રસ દર ૫] સન્મ મંડળને આર્થિક ભીંસ તે નડે જ. મંડળ પાસે અતિ મર્યાદિત નાણું છે. કરકસર કરવા છતાં તે ઘટતું જાય છે. આવા મહાન ગ્રંથના વાંચનને શેખ જૈન સમાજમાં કેટલું છે તે જાતે છે, છતા તેવા ગ્રંથને વિકય તે તેથીયે દયાજનક છે. આથી આર્થિક મદદની અપેક્ષા રહે જ. ' સ્વાશ્રય-વપુરુષાર્થ ખંત, અડગ શ્રદ્ધા અને સતત્ પરિશ્રમથી આગળ વધેલા, ભીલમાલેક અને ઈવાન્સ ફેઝર જેવી ધીકતી પેઢીના માલેક, શ્રીયુત ધીરજલાલ એન. શ્રોક જેઓ સારી જેવી આર્થિક સહાયવડે આ ગ્રંથ પ્રકાશનના યશભાગી બન્યા છે એ અનુકરણીય છે. સ્વ-પ્રશંસા કે સ્તુતિના સખ્ત અણુગમાવાળા શ્રી શ્રોફના આ ઔદાર્યને મંડળની અંજલી એમને વધુ ઔદાર્ય ભાવના અર્ધો અને જ્ઞાનગંગા વહાવતા આ મંડળને તેઓ પિતાનું ગણે એ ભાવના અમર રહે. આ મંડળ પાસે પેટ્રને તથા લાઇફ મેમ્બરની ઠીકઠીક સંખ્યા છે. જેમને પ્રકટ થતાં તમામ પુસ્તક ભેટ અપાય છે. નવા સભ્ય મેળવવાની તમારી તમન્ના છે. . ક્રાઉન આઠ પેજી માટી સાઈઝનાં લગભગ ૮૦૦ ઉપરાંત , ઊંચા કાગળ, સુંદર છપાઈ, રંગીન ચિત્ર, સચિત્ર ભાવવાહી જેકેટ, પાકું બાઈનીંગ, બીગ્લીઓગ્રાફી, અકારાંત કઠિન શબ્દાર્થ વિના પ્રાકટ્યમાં મંડળને ઘણું મટે ખર્ચ આવશે, તેપણું આ ગ્રંથની કિંમત પડતરથી ઓછી રૂ. ૧ર રાખવામા આવેલ છે તેને લાભ સી લેશે એ આશા. ગ્રંથ લેખકની ૩૦ પૃષ્ઠની મનનીય પ્રસ્તાવના, પૃ. ૨૪+૪ પરનું “૪૦ વર્ષ ઉપરની ગુરુશ્રીની ભવિષ્યવાણી નામક કાવ્ય “એક દિન એ આવશે તથા પૃ. ૮૦ પર વિશ્વ સંદેશ પ્રતિ વાંચકનું લક્ષ દેરવામાં આવે છે. શુદ્ધિપત્રક જોઈ ગ્રંથમાં શક્તિ કરી લીધા બાદ તે વાંચવા વિનંતી કરી વિરમીએ છીએ. ૫ ચોપાટી રસ મુબાઈ ૭ અક્ષયતૃતીયા મણિલાલ મેહનલાલ પાદરાકર મંગળદાસ લલ્લુભાઈ શાહ ચંદુલાલ નગીનદાસ ભાખરીયા માનદ મંત્રીઓ, શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મડળ-મુબાઈ. HICHOL CS akcesoteley

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 821