Book Title: Kahe Kalapurn Suri
Author(s): Kalapurnsuri
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 12
________________ વાંકી તીર્થે ૧૦૯ જેટલા પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતો તથા જિજ્ઞાસુ ગૃહસ્થો સમક્ષ અપાયેલી વાચનાના અંશો દ્વિ. જેઠ વ. ૬-૭, સોમ, રત્નત્રયીની આરાધનામાં જેટલી મંદતા, મોક્ષ તેટલો દૂર ! જેટલી તીવ્રતા મોક્ષ તેટલો નજીક ! 22-60-h - * અત્યાર સુધી આપણે પર – સંપ્રેક્ષણ ઘણું ર્યું, ઘણા કર્મો બાંધ્યા. હવે આત્મ સંપ્રેક્ષણ કરવાનું છે. એ વિના સ્વદોષો નહિ દેખાય. દોષો દેખાશે નહિ તો નીકળશે નહિ. કાંટો જે દેખાય નહિ તે નીકળે શી રીતે ? આત્મ સંપ્રેક્ષણથી ધીરે – ધીરે દેહ અને આત્માની ભિન્નતા પણ દેખાવા લાગે છે. • દેવ-ગુરુ પર શ્રદ્ધા ન રાખવી તે જેમ મિથ્યાત્વ છે તેમ દેહમાં આત્મબુદ્ધિ રાખવી તે પણ લોકોત્તર મિથ્યાત્વ છે. દેહમાં આત્મબુદ્ધિ ટળતાં જ અઢળક ખજાનો આપણને મળે છે. કહે કલાપૂર્ણસૂરિ .. Jain Education International * પં. મુક્તિવિજયજી કહેતા. જે ગ્રન્થ વાંચવો હોય એ ગ્રંથના કર્તાનો જાપ બહુમાનપૂર્વક કરવો. શાસ્ત્રકાર પર બહુમાન હોય તો જ એ શાસ્ત્રના રહસ્યો સમજાય. For Private & Personal Use Only ... ૧ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 522